1. Home
  2. Tag "Covid vaccine"

અસરકારક કોવિડ વેક્સિનઃ ભારતમાં કોરોનાની રસી લેનારાઓ પૈકી 0.04 ટકા થયા સંક્રમિત

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચનો દાવો 10 હજાર વ્યક્તિઓએ માત્ર 2-4ને લાગ્યો ચેપ રસી SARS-CoV-2 વાઈરસના અનેક વેરિઅન્ટ્સ સામે પણ અસરકારક દિલ્હીઃ ભારતમાં કોરોનાની બીજી લહેરમાં દરરોજ હજારોની સંખ્યામાં પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યાં છે. બીજી તરફ કોરોનાને નાથવા માટે સમગ્ર દેશમાં કોરોના અભિયાન તેજ બનાવાયું છે. દરમિયાન ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ સંસ્થાએ રસીકરણ ઝુંબેશ […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વેક્સીનનો બીજો ડોઝ લીધો

પીએમએ કોરોના વેક્સીનનો બીજો ડોઝ લીધો આજે સવારે એઇમ્સ ખાતેથી લીધો બીજો ડોઝ પીએમએ કહ્યું,વાયરસને હટાવવા રસીકરણ જરૂરી દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સવારે દિલ્હી એઇમ્સ ખાતેથી કોરોના વેક્સીનનો બીજો ડોઝ લીધો છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, “આપણી પાસે વાયરસને હરાવવા માટે કેટલીક રીતોમાં વેક્સીનેશન એક છે.જો તમે વેક્સીન માટે યોગ્ય છો, તો જલ્દી […]

હવે 4 સપ્તાહ નહીં પરંતુ આટલા મહિના બાદ કોવિશિલ્ડનો બીજો ડોઝ અપાશે

દેશમાં ફરી એક વખત કોરોનાનું સંક્રમણ બેકાબૂ બન્યું હવે સરકારે એસ્ટ્રાજેનેકાની વેક્સિનના પહેલા અને બીજા ડોઝ વચ્ચેનું અંતર વધારવાનો નિર્ણય કર્યો કોવિશીલ્ડના બન્ને ડોઝ વચ્ચે હવે ઓછામાં ઓછું 6 થી 8 મહિનાનું અંતર હોવું અનિવાર્ય નવી દિલ્હી: દેશમાં ફરી એક વખત કોરોના સંક્રમણ વ્યાપક સ્તરે સતત વધી રહ્યું છે ત્યારે બીજી તરફ સરકારે કોરોના રસીકરણ […]

પુણેમાં સીરમ ઇન્સ્ટીટયુટના પ્રોડક્શન પ્લાન્ટમાં લાગી આગ 

કોરોના વેક્સીન બનાવતી સીરમ ઇન્સ્ટીટયુટમાં આગ  ફાયર બ્રિગેડની 10 ગાડીઓ ઘટનાસ્થળે  આગ લાગવાનું કારણ અકબંધ  મહારાષ્ટ્રના પુણેમાં સીરમ ઇન્સ્ટીટયુટના એક ભાગમાં આગ લાગવાના સમાચાર સામે આવ્યા છે.રીપોર્ટ મુજબ,સીરમ ઇન્સ્ટીટયુટના ટર્મિનલ 1 ગેટમાં આગ લાગી છે. સામે આવેલી ઘટનાની તસવીરોમાં દુરથી જ ધુમાડાના ગોટેગોટા દેખાય રહ્યા છે. આગ ક્યાં કારણોસર લાગી તે હજુ સુધી જાણવા મળ્યું […]

ભારત બાયોટેકની નાક વાટે લેવાની રસીના પરીક્ષણને સરકારે આપી મંજૂરી

કોરોના સામેની લડાઇમાં વધુ એક સારા સમાચાર ભારત બાયોટેકને નાક વાટે લેવાની રસીના પરીક્ષણની મંજૂરી મળી નાક વાટે લેવાની રસી માત્ર એક જ વાર લેવાની રહેશે નવી દિલ્હી: કોરોના સામેની લડાઇમાં વધુ એક સારા સમાચાર છે. ભારત સરકારે હવે વધુ એક રસીની ટ્રાયલને મંજૂરી આપી દીધી છે. નિષ્ણાત સમિતિએ ભારત બાયોટેકની નાક વાટે લેવાની રસીના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code