1. Home
  2. Tag "CPI-M"

કુંભ વાઇરલ ગર્લ “મોનાલિસા” લગ્નના સમય 16 વર્ષની હતી, આરોપી ફરમાન વિરુદ્ધ ગુનો દાખલ

રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગની તપાસ પૂર્ણ પારધી જનજાતિ સમુદાયની પુત્રી “મોનાલિસા” સગીર વયની સાબિત થઈ કુંભ વાઇરલ ગર્લ “મોનાલિસા” લગ્નના સમય 16 વર્ષની હતી આયોગે કેરળ અને મધ્યપ્રદેશના મુખ્ય પોલીસ વડાને દિલ્હી મુખ્યાલયમાં હાજર થવા સમન્સ પાઠવ્યું ભોપાલ, 10 એપ્રિલ, 2026 – મધ્યપ્રદેશની ‘મોનાલિસા’ના કેસમાં રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ (NCST) ની તપાસ બાદ એક ચોંકાવનારો વળાંક […]

CPI-M નેતા સીતારામ યેચુરીનું નિધન, 72 વર્ષની વયે AIIMSમાં લીધા અંતિમ શ્વાસ

લાંબા સમયથી એઈમ્સમાં સારવાર હેઠળ હતા રાહુલ ગાંધી અને મમતા બેનર્જી સહિતના નેતાઓએ શોક વ્યક્ત કર્યો નવી દિલ્હીઃ સીપીઆઈ-એમના મહાસચિવ અને પૂર્વ રાજ્યસભા સાંસદ સીતારામ યેચુરીનું નિધન થયું છે. યેચુરી 72 વર્ષની ઉંમરના હતા અને લાંબા સમયથી બીમાર હતા. તેમણે દિલ્હીની એઈમ્સમાં અંતિમ શ્વાસ લીધા હતા. સીતારામ યેચુરીને દિલ્હી એઈમ્સના આઈસીયુમાં દાખલ હતા, અહીં તેમને […]

દેશના તમામ સ્થાનિક પક્ષો એક સાથે આવે તો બહુ મોટી વાત છેઃ નીતિશકુમાર

નવી દિલ્હીઃ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે તેમની દિલ્હી મુલાકાત દરમિયાન આજે CPI-M નેતા સીતારામ યેચુરી સાથે મુલાકાત કરી હતી. દરમિયાન નીતિશ કુમારે કહ્યું કે, તેમને વડાપ્રધાન બનવાની કોઈ ઈચ્છા નથી અને ના તો તેઓ કોઈ દાવેદાર છે, માત્ર પ્રયાસ કરીએ છીએ કે આખા દેશના તમામ સ્થાનિક પક્ષો એક થઈ જાય તો બહુ મોટી વાત છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code