1. Home
  2. Tag "Cricket Team"

પાકિસ્તાનની ક્રિકેટ ટીમમાં કેપ્ટન પદ માટે રિઝવાન, આફ્રિદી અને શાન મસૂદ વચ્ચે હરિફાઈ

નવી દિલ્હીઃ બાબર આઝમની આગેવાની હેઠળની પાકિસ્તાની ક્રિકેટ ટીમ ભારતમાં રમાઈ રહેલા ODI વર્લ્ડ કપ 2023માંથી બહાર થઈ જવાનું નિશ્ચિત છે. સેમીફાઈનલમાં પહોંચવા માટે પાકિસ્તાને તેની આગામી અને છેલ્લી મેચમાં ઈંગ્લેન્ડને 287 રનથી હરાવવું પડશે. બીજી તરફ વલ્ડક્પમાં પાકિસ્તાન તરફથી ખૂબ જ ખરાબ પ્રદર્શન જોવા મળી રહ્યું છે, જેના કારણે કેપ્ટન બાબર આઝમની ભારે ટીકા […]

ભારતીય મહિલા અંધ ક્રિકેટ ટીમે જીત્યો ગોલ્ડ,PM મોદીએ પાઠવ્યા અભિનંદન

મુંબઈ : ભારતીય મહિલા બ્લાઇન્ડ ક્રિકેટ ટીમે IBSA વર્લ્ડ ગેમ્સ 2023માં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. ભારતીય ટીમે શનિવારે રમાયેલી ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાને 9 વિકેટે હરાવ્યું હતું. આ રમતોમાં પ્રથમ વખત મહિલા ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સાથે જ પીએમ મોદીએ ભારતીય ટીમને ગોલ્ડ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. ભારતીય મહિલા ટીમ […]

ભારતીય ક્રિકેટ ટીમ વર્ષ 2000થી અત્યાર સુધીમાં 99 ટેસ્ટ મેચ જીતી

મુંબઈઃ ચેન્નાઈમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતની ભવ્ય જીત થઈ હતી. હવે ત્રીજી ટેસ્ટ અમદાવાદમાં નવનિર્મિત સ્ટેડિયમમાં રમાશે. ભારત વર્ષ 2000થી અત્યાર સુધીમાં 218 ટેસ્ટ મેચ રમી ચુક્યું છે. જેમાંથી 99માં જીત થઈ છે. હવે એક જીત મળતા જ ભારતીય ટીમ 21મી સદીમાં 100 ટેસ્ટ મેચ જીતનારી પ્રથમ એશિયાની ટીમ બનશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code