1. Home
  2. Tag "crisis"

‘યાસ’ વાવાઝોડાના સંકટને પગલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સમીક્ષા બેઠક યોજી

દિલ્હીઃ બંગાળના દરિયાકાંઠે સર્જાનારા ‘યાસ’ વાવાઝોડાને કારણે સર્જાનારી પરિસ્થિતિને પહોંચી વળવા માટે હાથ ધરાયેલી તૈયારીઓ તથા લેવાનારા પગલા અંગે કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે ઓડિશા, પશ્વિમ બંગાળ અને આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રીઓ તથા આંદામાન એન્ડ નિકોબારના લેફ્ટ. ગવર્નર ઉપરાંત કેન્દ્રીય મંત્રાલય અને વિવિધ સરકારી એજન્સીઓ સાથે એક બેઠક યોજીને સમીક્ષા કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી […]

કોરોના ગ્રહણઃ ભારત-શ્રીલંકા ક્રિકેટ સિરિઝ ઉપર સંકટના વાદળો ઘેરાયાં

મુંબઈઃ ભારતમાં કોરોના મહામારીને પગલે આઈપીએલને અધ વચ્ચે જ અટકાવવાની ફરજ પડી હતી. દરમિયાન આગામી દિવસોમાં શ્રીલંકામાં ભારત અને શ્રીલંકા વચ્ચે ક્રિકેટ સિરિઝનું આયોજન કરવામાં આવ્યું છે. જો કે, ભારતના પડોશી દેશ શ્રીલંકામાં પણ કોરોનાએ અજગર ભરડો લીધો છે. જેના કારણે શ્રીલંકન ક્રિકેટ બોર્ડ પણ ચિંતામાં મુકાયું છે. તેમજ ભારત-શ્રીલંકા ક્રિકેટ સિરિઝ ઉપર હાલ સંકટના […]

કોરોના વાયરસના વધતા જતા સંકટ વચ્ચે વૈષ્ણોદેવી મંદિરે ઉઠાવ્યા કડક પગલા , આ વસ્તુઓ પર લગાવી રોક

વૈષ્ણો દેવી મંદિરે ઉઠાવ્યા કડક પગલા પ્રસાદ ચડાવવાની પરંપરા કરાઈ બંધ ભક્તોને તિલક લગાવવા પર લગાવી રોક દિલ્હીઃ કોરોના વાયરસ ફરી એક વખત દેશભરમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે અને છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ 90 હજારથી વધુ કેસ નોંધાય છે. કોરોનાના વધતા જતા સંક્રમણ વચ્ચે માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડે કડક પગલા ભરવાનું નક્કી કર્યું છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code