1. Home
  2. Tag "Crowds"

ટ્રેનમાં ભીડ જોઈને છોકરી ગુસ્સે થઈ ગઈ, જાણો TTEએ શું કહ્યું સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો

સોશિયલ મીડિયા પર દરરોજ વિવિધ મુદ્દાઓ પરના વીડિયો વાયરલ થતા રહે છે. ઘણા કિસ્સાઓ લોકોને સકારાત્મક પ્રતિક્રિયાઓ તરફ દોરી જાય છે, ઘણા નકારાત્મક પ્રતિક્રિયાઓ તરફ દોરી જાય છે અને કેટલાક એવા હોય છે જે બંને પ્રતિક્રિયાઓથી ભરપૂર હોય છે. આવા જ એક કેસનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક છોકરી […]

સુરતમાં સિટીબસે રાહદારીને અડફેટે લેતા લોકોના ટોળાંએ બસને સળગાવી દીધી

સુરતઃ શહેરમાં બેફામ દોડતી બીઆરટીએસ બસે રાહદારીને અડફેટે લેતા લોકોના ટોળાંએ બસને આગ ચાંપી દીધી હતી. શહેરના સરથાણા નજીકના ડાયમંડનગરમાં રાહદારીને ટક્કર મારતા સિટી બસને લોકોએ સળગાવી દેતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો. આ બનાવ બાદ ઇજાગ્રસ્ત રાહદારીને તાત્કાલિક સારવાર માટે 108માં હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યારે પોલીસ દ્વારા સ્થિતિ પર કાબૂ મેળવી આગ લગાવનાર […]

ખેરાળુમાં નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાજપના નેતા અલ્પેશ ઠાકોરની હાજરીમાં ટોળાંનો જમાવડો

મહેસાણા :  ઉત્તર ગુજરાતમાં પણ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સરકારે પણ રાજકિય મેળાવડાથી લઈને કાર્યક્રમોમાં લોકોની ભીડ એકઠી ન કરવાની તાકિદ કરી છે. ત્યારે ભાજપના જ દિગ્ગજ નેતાઓ જ સરકારે બનાવેલા નિયમોનું ઉલ્લંઘન કરીને કાર્યક્રમો યોજી રહ્યા છે. ભાજપના નેતા અલ્પેશ ઠાકોરની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં લોકો નાઈટ ક્રિકેટના આયોજનમાં એકઠા થયા હતા. […]

અમદાવાદમાં ત્રણ દરવાજા,ગાંધી રોડ સહિત બજારોમાં ખરીદદારોની હૈયેહૈયું દળાય એવી ભીડ ઉમટી

અમદાવાદઃ દિવાળીના પર્વને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે ત્યારે શહેરની તમામ બજારોમાં છેલ્લી ઘડીની ખરીદી માટે ભારે ભીડ જોવા મળી રહી છે. શહેરના ત્રણ દરવાજા, ગાંધી રોડ રિલિફ રોડ તેમજ તમામ મોલમાં પણ લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે.બજારોમાં ગ્રાહકોની ભીડ ઉમટી પડતા  વેપારીઓને દિવાળી સારી જવાની આશા બંધાઇ છે.શહેરના રાયપુર બજારમાં ફટાકડા સહિત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code