જમ્મુ-કાશ્મીર: ગાંદરબલમાં CRPF ના વાહનને નડ્યો અકસ્માત,સેનાના 8 જવાન ઘાયલ
CRPF ના જવાનોને ગાંદરબલમાં નડ્યો અકસ્માત સેનાના 8 જવાનો ગંભીર રીતે ઘાયલ તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના વાહનને અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં સેનાના 8 જવાન ઘાયલ થયા છે. આ તમામને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, CRPF જવાન […]