ભાવનગરના કાળિયાબીડમાં વોકિંગ કરી રહેલા દલિત દંપત્તી પર હુમલો
ભાવનગર, 19 એપ્રિલ 2026: Dalit couple attacked while walking શહેરના કાળિયાબીડ વિસ્તારમાં રહેતા એક દલિત દંપતી વોકિંગ કરવા નિકળ્યા ત્યારે ત્રણ શખ્સોએ હુમલો કરી, જ્ઞાતિવિષયક અપશબ્દો બોલી અપમાનિત કર્યા હોવાની ફરિયાદ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શહેરના નિલમબાગ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ ફરિયાદી પ્રગતિબેન હિમાંશુભાઈ […]


