1. Home
  2. Tag "damage to agricultural crops"

ગુજરાતના અનેક વિસ્તારમાં વાવાઝોડા અને માવઠાને લીધે કૃષિપાકનો સોથ વળી ગયો

અમદાવાદ, 20 માર્ચ 2026: Agricultural crops were damaged due to cyclones ગુજરાતમાં ભર ઉનાળે વાવાઝોડા સાથે કમોસમી વરસાદ પડતા કૃષિપાકને સારૂએવું નુકસાન થયું છે. આ અણધારી આફતને લીધે ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી, ભાવનગર, જુનાગઢ, જામનગર સહિત જિલ્લામાં વાવાઝોડા અને માવઠાને લીધે કૃષિપાકને સારૂએવું નુકસાન થયું છે. ખેડૂતો ઘઉંનો તૈયાર […]

વાવ-થરાદના તખતપુરા ગામની સીમમાં નર્મદા કેનાલમાં ગાબડું પડતા ખેતી પાકને નુકસાન

થરાદ,  2 ફેબ્રુઆરી 2026:  વાવ-થરાદ જિલ્લાના ધરણીધર તાલુકાના તખતપુરા ગામની સીમમાં નર્મદાની માઇનોર કેનાલમાં મોટું ગાબડું પડતા આજુબાજુના ખેતરોમાં કેનાલના પાણી ફરી વળતા ખેડૂતોના એરંડાના પાકને વ્યાપક નુકસાન થયું છે. ખેડૂતોએ આ અંગે નર્મદા નિગમના અધિકારીને રજુઆત કરાતા કેનાલમાં પાણી બંધ કરીને મરામતની કામગીરી હાથ ધરવામાં આવી છે. વાવ-થરાદ જિલ્લાના ધરણીધર તાલુકાના તખતપુરા ગામની સીમમાં […]

સુરેન્દ્રનગર જિલ્લામાં વાવાઝોડા અને વરસાદને લીધે કૃષિપાકને ભારે નુકસાન

માવઠાને લીધે તલ-બાજરી-જુવાર અને અજમાના પાકને નુકસાન જિલ્લામાં અસહ્ય ગરમી બાદ માવઠાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ  ખેડૂતોને ગત વર્ષે થયેલી અતિવૃષ્ટીના નુકસાનની સહાય પણ હજુ મળી નથી સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં ભારે વરસાદને લીધે ખેતીના પાકને સારૂએવું નુકસાન થયું છે. જિલ્લામાં ભર ઉનાળે માવઠુ થતાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને શહેરી વિસ્તાર સહિત તમામ તાલુકાઓમાં કમોસમી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code