1. Home
  2. Tag "Dantiwada"

દાંતીવાડામાં BSF દ્વારા રાષ્ટ્રીય રમત દિન અંતર્ગત હાફ મેરેથોનમાં વિજેતાઓનું સન્માન કરાયું

પાલનપુરઃ  બોર્ડર સિક્યુરિટી ફોર્સ આર્ટિલરી રેજિમેન્ટ દાંતીવાડા દ્વારા “રાષ્ટ્રીય રમત દિવસ” અંતર્ગત હાફ મેરેથોનનું આયોજન કરાયુ હતુ. જે અંતર્ગત મુખ્ય અતિથિ સુકેશ જરૌલિયા, કાર્યકારી કમાન્ડન્ટ,અશોક કુમાર, ડેપ્યુટી કમાન્ડન્ટ, પંકજ કુમાર, ડેપ્યુટી કમાન્ડન્ટ અને મનીષ સિંઘ, ડેપ્યુટી કમાન્ડન્ટ દ્વારા મેરેથોનને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. બોર્ડર સિક્યુરિટી ફોર્સ આર્ટિલરી રેજિમેન્ટ દાંતીવાડા દ્વારા “રાષ્ટ્રીય રમત દિવસ” અંતર્ગત હાફ […]

ધાનેરા, થરાદ, દાંતીવાડા સહિતના વિસ્તારોને સિંચાઈ માટે પાણી આપો, કલેક્ટરને આવેદનપત્ર અપાયું

પાલનપુરઃ જિલ્લામાં ઉનાળાના પ્રારંભથી પાણીનો કકળાટ શરૂ થયો છે. જિલ્લાના ધાનેરા, થરાદ, લાખણી, ડીસા અને દાંતીવાડા સહિતના તાલુકાને નર્મદાનું પાણી આપવા તેમજ સિપુ અને દાંતીવાડા ડેમના વિસ્તારના લોકોને પાણી પૂરું પાડવા સહિત ખેડૂતોની સમસ્યાઓને લઈને ધાનેરામાં રાષ્ટ્રીય કિસાન સંગઠન દ્વારા ધાનેરાના ખાતે પાણી અધિકાર માટે સભા ભરવામાં આવી હતી. તેમજ ધાનેરા શહેરમાં રેલી નીકાળી પ્રાંત […]

દાંતીવાડાની નવોદય કેન્દ્રિય વિદ્યાલયમાં જુનિયર છાત્રો પર રેગિંગ, 6 વિદ્યાર્થીઓને હાંકી કઢાયા

પાલનપુર : શાળા-કેલોજોમાં રેગિંગ સામે સરકારે કડક કાયદો બનાવ્યો છે. છતાં પણ શાળા-કોલેજોમાં જુનિયર વિદ્યાર્થીઓ પર સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કરવાના બનાવો બનતા હોય છે. ત્યારે બનાસકાંઠામાં દાંતીવાડા ખાતે આવેલી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો.12ના 6 છાત્રોએ રેગીંગ કરતા પ્રિન્સિપાલે 6 સામે કાર્યવાહી કરીને તમામને હાંકી કાઢ્યા હતા. હોસ્ટેલમાં તેઓ જુનિયર છાત્રોની પજવણી કરતા હતા, આ […]

પાટણ અને બનાસકાંઠાના ખેડુતોને દાંતીવાડા ડેમનું પાણી સિંચાઈ માટે નહીં મળે

પાલનપુરઃ આ વર્ષે બનાસકાંઠામાં 71 ટકા જ વરસાદ પડ્યો હતો. એટલે જિલ્લાના જળાશયોમાં પાણીનો પુરતો પુરવઠો જમા થયો નથી. હાલ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં એક તરફ વીજળીની અછતના  પગલે ખેડૂતોને મોટરથી પાણી મેળવવું મુશ્કેલ બન્યું છે. ત્યારે એક તરફ વીજળી અછત ને બીજી તરફ હવે દાંતીવાડા ડેમમાંથી સિંચાઇ માટે પણ પાણી નહિ મળવાની જાહેરાતથી પાકને પારાવાર […]

બનાસકાંઠામાં વરસાદી માહોલઃ દાંતીવાડામાં ખેડૂતના ઘર પર વીજળી પડતા તમામ વીજ ઉપકરણો બળીને ખાક

પાલનપુરઃ રાજ્યભરમાં આકાશમાં ઘટાટોપ વાદળો ગોરંભાયા બાદ વરસાદી માહોલ જામ્યો છે. આજે રવિવારે સવારથી બપોર સુધીમાં 88 તાલુકામાં વરસાદ પડ્યો હતો. રવિવારે સવારે 6 વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન 166 તાલુકામાં વરસાદ પડ્યો હતો જેંમાં રાજકોટના ગોંડલમાં પાંચ ઈંચ વરસાદ પડ્યો હતો. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં પણ ધમાકેદાર મેઘરાજાનું આગમન થયું છે. દાંતીવાડ અને […]

બનાસકાંઠાના દાંતીવાડામાં હાથીનું ઝુંડ જોવા મળ્યું : લોકોમાં અચરજ

અમદાવાદઃ ગુજરાતના જંગલ વિસ્તારમાં સિંહ સહિતના જંગલી જાનવર જોવા મળે છે. દરમિયાન બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડાના સાતસનની સીમમાં જોવા ચાર હાથીઓનું ઝુંડ જોવા મળ્યું હતુ. આ બનાવની જાણ થતા વનવિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી ગઈ હતી. વનવિભાગ દ્વારા હાથીઓ અંગે તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર દાંતીવાડાના સાતસનની સીમમાં એક સાથે ચાર હાથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code