રાહ જોવડાવ્યા બાદ બનાસકાંઠા પર વરસ્યા મેઘરાજા, દાંતીવાડા અને ડીસામાં પાંચ ઈંચ વરસાદ
પાલનપુરઃ ઉત્તર ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણ વાદળછાંયુ બન્યા બાદ સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા સહિત જિલ્લાઓમાં સંમયાંતરે વરસાદના ઝાપટાં પડી રહ્યા છે. જ્યારે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી સાર્વત્રિક વરસાદ થઇ રહ્યો છે. જેમાં ગઈકાલે મોડી સાંજે દાંતીવાડામાં બે કલાકમાં પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબક્યા બાદ છેલ્લા 24 કલાકમાં ડીસામાં પણ પાંચ ઇંચથી વધુ વરસાદ ખાબકતાં […]


