દહેગામ-બાયડ રોડ પર બે બાઈક સામસામે અખડાતા એકનું મોત
અકસ્માતનો ભોગ બનેલો યુવાન હોસ્પિટલમાં વોર્ડબોયની નોકરી કરતો હતો ગંભીરરીતે ઘવાયેલા યુવાનને ગાંધીનગર ખસેડાતા તબીબોએ મૃત જાહેર કર્યો પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી ગાંધીનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ દહેગામ બાયડ રોડ પર સર્જાયો હતો. દહેગામ-બાયડ રોડ પર સાંપા ગામ નજીક બે બાઈક વચ્ચે સામસામે થયેલા […]