1. Home
  2. Tag "Delhi-Meerut Expressway"

દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પર વાન પલટી જવાથી અચાનક આગ લાગી,અકસ્માતમાં 2 લોકોના મોત

ગાજિયાબાદ :દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પર બુધવારે એક મોટી દુર્ઘટના ઘટી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે હાઈવે પર એક ચાલતી વેન અચાનક પલટી ગઈ હતી. થોડી જ વારમાં વાનમાં આગ લાગી. આ ઘટનાથી એક્સપ્રેસ વે પર ખળભળાટ મચી ગયો હતો.રાહદારીઓની સૂચનાથી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. વાનમાં કુલ 6 લોકો સવાર હતા.દુર્ઘટના બાદ ચાર લોકોને બહાર […]

પશ્વિમ ઉત્તરપ્રદેશના ગઢ મેરઠને મળશે આજે મોટી સોગાદ, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી કરશે મેરઠ એક્સપ્રેસ વેનું ઉદ્વાટન

ઉત્તરપ્રદેશના ગઢ ગણાતા મેરઠને મળશે મોટી ભેટ કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી મેરઠને એક્સપ્રેસ વેની ભેટ આપશે ચૂંટણીમાં ભાજપનો રસ્તો થશે આસાન નવી દિલ્હી: આગામી વર્ષે ઉત્તરપ્રદેશમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપે ચૂંટણી જીતવા માટે કમર કસી છે અને એક પછી એક અનેક પ્રોજેક્ટ્સનું ત્યાં લોકાર્પણ અને ઉદ્વાટન થઇ રહ્યું છે. ઉત્તરપ્રદેશને વધુ એક એક્સપ્રેસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code