1. Home
  2. Tag "Delta variant"

રાહતના સમાચાર! ડેલ્ટા કરતાં ઓમિક્રોન ઓછો ઘાતક, વૈજ્ઞાનિકોએ અભ્યાસમાં આપી આ ખુશખબર

ઓમિક્રોનને લઇને રાહતના સમાચાર ડેલ્ટા કરતાં ઓમિક્રોન ઓછો ઘાતક વૈજ્ઞાનિકોએ શ્રેણીબદ્વ અભ્યાસમાં આ તારણ આપ્યું નવી દિલ્હી: ઓમિક્રોને સમગ્ર વિશ્વને ઝપેટમાં લીધુ છે અને કહેર વધી રહ્યો છે ત્યારે હવે આ વચ્ચે એક રાહતના સમાચાર મળી રહ્યા છે. વૈજ્ઞાનિકોએ અભ્યાસમાં શોધી કાઢ્યું છે કે, કોવિડ-19ના અન્ય વેરિએન્ટ કરતાં ઓમિક્રોન ઓછો ઘાતક છે કારણ તે ફેફસાંને […]

શ્રીલંકામાં જોવા મળ્યું ડેલ્ટા વેરિએન્ટનું નવું સ્વરુપ – તપાસ માટે સેમ્પલ હોંગકોંગની લેબમાં મોકલાયા

શ્રીલંકામાં ડેલ્ટાનિું નવુ સ્વરુપ મળી આવ્યું તપાસ માટે સેમ્પલ હોંગકોંગની લેબમાં મોકલાયા   દિલ્હીઃ- દુનિયાભરમાં કોરોનાના કેસો હજી પણ જોવા મળી રહ્યા છે ત્યારે વિતેલા દિવસને શુક્રવારે શ્રીલંકામાં કોરોના વાયરસના ડેલ્ટા વેરિઅન્ટના નવા ઉપ વંશની ઓળખ થઈ છે. જેનું વૈજ્ઞાનિક નામ B.1.617.1.એવાય 104 રાખવામાં આવ્યું છે અને તે આ ટાપુ દેશમાં જન્મેલા કોરોના વાયરસનું ત્રીજું […]

ચીનમાં ફરીથી કોવિડનો કહેર, ડેલ્ટા વેરિએન્ટના કેસમાં વધારો

ચીનમાં ફરીથી તબાહીના એંધાણ ચીનમાં ફરીથી કોવિડે માથુ ઊંચક્યું ડેલ્ટા વેરિએન્ટના કેસમાં સતત વધારો નવી દિલ્હી: જ્યાંથી કોરોના સંક્રમણ શરૂ થયું અને કોવિડ મહામારીનું ઉત્પત્તિ સ્થાન ગણાતા ચીનમાં ફરીથી કોરોનાએ માથુ ઊંચક્યું છે. ચીન અત્યારે કોરોનાના સૌથી સ્પીડથી ફેલાતા ડેલ્ટા વેરિએન્ટ સામે લડી રહ્યું છે. ચીનના પૂર્વ વિસ્તારમાં લોકોની આવનજાવન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. […]

ચીનમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે કોરોનાનું ડેલ્ટા વેરિએન્ટ, રાજધાની બેઇજિંગમાં લોકડાઉન 

ચીનમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે કોરોનાનું ડેલ્ટા વેરિએન્ટ રાજધાની બેઇજિંગને કરવામાં આવ્યું લોક આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે  દિલ્હી :ચીનમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. દેશના આરોગ્ય અધિકારીએ કહ્યું કે,આગામી દિવસોમાં નવા કેસોમાં વધુ વધારો થશે. સંક્રમિત વિસ્તારોની સંખ્યામાં પણ વધારો થવાની ધારણા છે. ચીનના નેશનલ હેલ્થ કમિશનના અધિકારી વુ લિયાંગ્યુએ રવિવારે […]

અમેરિકામાં કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટનો સતત વધતો કહેર, ઑક્સિજનની સર્જાઇ અછત

કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટનો અમેરિકમાં પણ કહેર અમેરિકાના દક્ષિણના રાજ્યોમાં ડેલ્ટા વેરિઅન્ટનો વધતો કહેર ડેલ્ટા વેરિઅન્ટને કારણે ખાસ કરીને લોકોના ફેફસાં ખરાબ થઇ રહ્યા છે નવી દિલ્હી: ભારતની જેમ હવે અમેરિકામાં પણ કોરોના વાયરસના ડેલ્ટા વેરિયન્ટ હાહાકાર મચાવી રહ્યો છે. ભારતની જેમ અહીંયા પણ અનેક હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત સર્જાઇ છે. અમેરિકાના દક્ષિણ ભાગોમાં હોસ્પિટલની સ્થિતિ વણસી […]

કોરોનાનો ‘કોવિડ-22’ વેરિયન્ટ એ ‘ડેલ્ટા વેરિએન્ટ’ કરતા પણ ખતરનાકઃ તજજ્ઞોએ વ્યક્ત કરી આશંકા

દિલ્હીઃ કોરોના વાયરસની મહામારીની ત્રીજી લહેરની તૈયારીઓ વચ્ચે તજજ્ઞોએ હવે 2022માં નવા કોરોના વેરિએન્ટને લઈને ચેતવણી આપી છે. મીડિયા રિપોર્ટ અનુસાર ઈમ્યુનોલોજિસ્ટ પ્રોફેસર ડો. સાઈ રેટ્ટે કહ્યું છે કે, પ્રજાએ આ નવા વેરિએન્ટ માટે તૈયાર રહેવું જોઈએ, કારણ કે આ એક મોટો ખતરો સાબિત થઈ શકે છે. આ ડેલ્ટા વેરિએન્ટથી પણ ખતરનાર હોઈ શકે છે. […]

નાસિકમાં 30 લોકો ડેલ્ટા વેરિઅન્ટથી સંક્રમિત મળ્યા, 28 દર્દીઓ ગ્રામીણ વિસ્તારના

નાસિકમાં 30 લોકો ડેલ્ટા વેરિઅન્ટથી સંક્રમિત મળ્યા ૩૦ માંથી 28 દર્દીઓ ગ્રામીણ વિસ્તારના જીનોમ સિક્વન્સીંગ માટે પૂણેની લેબમાં મોકલ્યા સેમ્પલ મુંબઈ:દેશમાં કોરોનાની બીજી લહેર શાંત પડી છે.પરંતુ કેટલાક રાજ્યમાં હજુ કોરોનાના કેસ જોવા મળી રહ્યા છે.કોરોના વાયરસના કેસ અટકવાનું નામ જ નથી લઇ રહ્યો..ત્યારે મહારાષ્ટ્રમાંથી ડેલ્ટા વેરિએન્ટના કેસો સતત નોંધાઈ રહ્યા છે. નાસિકમાં શુક્રવારે 30 […]

ચીનમાં જ ડેલ્ટા વાયરસનો હાહાકાર, અનેક શહેરોમાં કડક નિયંત્રણો લાગૂ કરાયા

કોરોના વાયરસના ડેલ્ટા વેરિએન્ટનો હવે ચીનમાં જ હાહાકાર ચીનના અનેક શહેરોમાં સંક્રમણને અંકુશમાં રાખવા નિયંત્રણો લાદવામાં આવ્યા ચીનના 18 પ્રાંતના 27 શહેરોમાં ડેલ્ટા વેરિએન્ટના કેસ નોંધાયા છે નવી દિલ્હી: કોરોના વાયરસના સંક્રમણ માટે જે દેશને જવાબદાર માનવામાં આવે છે તે ચીનમાં જ અત્યારે ડેલ્ટા વેરિએન્ટ હાહાકાર મચાવી રહ્યો છે. ચીનના 18 પ્રાંતના 27 શહેરોમાં ડેલ્ટા […]

કોરોનાના ડેલ્ટા વેરિએન્ટ સામે અસરકારક છે ભારત બાયોટેકની કોવેક્સિન: ICMR

વિશ્વભરમાં કોરોનાનો ડેલ્ટા વેરિએન્ટ હાહાકાર મચાવી રહ્યો છે જો કે આ ડેલ્ટા વેરિએન્ટ સામે કોવેક્સિન છે વધુ અસરકારક ICMRએ પોતાના અભ્યાસમાં આ વાત જણાવી છે નવી દિલ્હી: વિશ્વભરમાં હાલમાં કોરોનાનો ડેલ્ટા વેરિએન્ટ હાહાકાર મચાવી રહ્યો છે પરંતુ આ વચ્ચે ભારત માટે એક રાહતના સમાચાર છે. ICMR દ્વારા કરવામાં આવેલા અભ્યાસ અનુસાર ભારત બાયોટેકની કોવેક્સિન કોરોનાના […]

દેશનો પહેલો કેસઃ આસામની એક મહિલા ડોક્ટર કોરોનાના આલ્ફા- ડેલ્ટા બન્ને  વેરિએન્ટથી સંક્રમિત

મહિલા ડોક્ટરમાં એક સાથે બે વાયરસ મળી આવ્યા આલ્ફા અને ડેલ્ટા વાયરસથી મહિલા ડોક્ટર પ્રભાવિત આસામના એક જીલ્લાની ઘટના દિલ્હીઃ સમગ્ર દેશભરમાં કોરોના મહામારીની બીજી લહેર ઓછી થઈ ચૂકી છે પરંતુ ત્રીજી લહેરની શંકાઓ પણ સેવાઈ રહી છે, ત્યારે આવી સ્થિતિ વચ્ચે હવે દેશમાં બન્ને વાયરસથી કોઈ પ્રભાવિત હોય તેવો પ્રથમ કેસ નોંધાતા ચિંતા વ્યાપી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code