અરવલ્લીના વાયરલ ઓડિયોમાં કોણ છે સાચું, કોણ છે સંડોવાયેલું? લાખોની લેવડદેવડની ચર્ચાએ ઉઠાવ્યા અનેક સવાલો
હેમંત પરમાર, અરવલ્લી અરવલ્લી જિલ્લામાં એક શિક્ષિકા અને એક શિક્ષક વચ્ચે થયેલા કથિત વાર્તાલાપનો વીડિયો અને ઓડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ થયેલા સંવાદમાં જિલ્લાના શિક્ષણ તંત્ર સાથે જોડાયેલા કેટલાક નામોનો ઉલ્લેખ થતાં સમગ્ર શિક્ષણ જગતમાં ચર્ચાઓનો માહોલ સર્જાયો છે. વાયરલ વાર્તાલાપમાં અરવલ્લી જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ વરુણ પટેલનું નામ લેવામાં […]


