ડિપ્રેશનની વધારે પડતી દવાઓ આરોગ્ય માટે ખુબ જ નુકશાનકારક
જો તમે પણ ડિપ્રેશનની દવા લઈ રહ્યા છો તો સાવધાન રહો, નહીં તો પરિણામ ખતરનાક આવી શકે છે. યુએસ હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસીસ સેક્રેટરી રોબર્ટ એફ. કેનેડી જુનિયરના તાજેતરના નિવેદન પછી આ દવા વિશે ચર્ચાઓ વધી ગઈ છે. કેનેડીએ દાવો કર્યો હતો કે, કેટલાક લોકો માટે, ડિપ્રેશનની દવા છોડવી એ હેરોઈન છોડવા કરતાં વધુ મુશ્કેલ […]