ઈરાનની ઈઝરાયેલ અને અમેરિકાને વિનાશક હુમલાની ચીમકી
તેહરાન, 1 ઓગસ્ટ 2026: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો તણાવ હવે વધુ ખતરનાક વળાંક લઈ રહ્યો છે. ઈરાને કડક ચેતવણી આપતાં કહ્યું છે કે જો તેના પર કોઈ પણ પ્રકારનો હુમલો કરવામાં આવશે, તો તે ઈઝરાયેલના મુખ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અમેરિકાની ઊર્જા સુવિધાઓ પર વિનાશક હુમલો કરશે. ઈરાનના સરકારી મીડિયાએ એક વરિષ્ઠ સુરક્ષા અધિકારીને ટાંકીને અહેવાલ આપ્યો છે […]


