1. Home
  2. Tag "Devbhumi Dwarka"

12 વર્ષની સગીરાએ પ્રેમ સંબંધ બાંધવાનો ઈન્કાર કરતા મુસ્લિમ યુવાને કર્યો હુમલો, ગ્રીષ્મા વેકરિયા હત્યાકાંડ જેવી ઘટના બનતા બચી

અમદાવાદઃ ગુજરાતમાં દ્વારકામાં લવજેહાદની ચોંકાવનારી ઘટના સામે આવી છે. 12 વર્ષની હિન્દુ સગીરાને એક મુસ્લિમ યુવાન પજવણી કરીને સંબંધ બાંધવા દબાણ કરીને ધમકી આપતો આપતો હતો. દરમિયાન યુવાને સરાજાહેર સગીરા ઉપર હુમલો કર્યો હતો. અંતે સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચતા પોલીસે યુવાનની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. બીજી તરફ હિન્દુ સંગઠનોએ આરોપી સામે આકરી […]

દેવભૂમિ દ્વારકા જિલ્લાના નિર્જન ગણાતા 21 દરિયાઈ ટાપુ પર જવા-આવવા પર મુકાયો પ્રતિબંધ,

ખંભાળિયાઃ દેવભૂમિ દ્વારકા જિલ્લો સમુદ્રથી ઘેરાયેલો છે. જિલ્લાના સાગરકાંઠા નજીક દરિયામાં 24 જેટલા ટાપુ યાને બેટ આવેલા છે. જેમાં બેટ દ્વારકા સહિત બે ટાપુ પર જ માનવ વસતિ છે, જ્યારે એક ટાપુ પર ધાર્મિક સ્થાનો આવેલા છે. બાકીના નિર્જન ગણાતા 21 ટાપુ પર લોકોના અવર-જવર પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. અને જિલ્લા કલેક્ટરો જાહેરમાનું પણ […]

દેવભૂમિ દ્વારાકામાં મેગા ડિમોલેશન, દરિયાકાંઠાની 2.25 લાખ સ્વેર ફુટ જગ્યા ખાલી કારાવાઈ

ખંભાળિયાઃ  દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વર્ષોથી દબાણોનો રાફડો હતો. જેમાં દરિયા કાંઠા વિસ્તારની કિંમતી સરકારી જમીનો પર તો કાચા-પાકા મકાનો બાંધી દેવામાં આવ્યા હતા. અને તંત્ર દ્વારા પણ દબાણો હટાવવા આંખ આડા કાન કરવામાં આવતા હતા.ત્યારે ગાંધીનગરથી મળેલા આદેશ બાદ મેગા ડિમોલેશનની કાર્યવાહી ઘણા સમયથી હાથ ધરવામાં આવી છે. પ્રથમ બેટ દ્વારકામાં દબાણો હટાવ્યા બાદ હવે […]

દેવભૂમિ દ્વારકા જિલ્લાના 21 ટાપુઓ પર હવે પૂર્વ મંજુરી વિના પ્રવેશ નહીં મળે, કલેકટરનું જાહેરનામું

જામ ખંભાળિયાઃ ગુજરાતમાં 1600 કિમીનો દરિયા કિનારો આવેલો છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્‍લાનો વિશાળ સાગરકાંઠો અતિ સંવેદનશીલ છે. જિલ્‍લામાં સમુદ્રમાં 24 ટાપુઓ આવેલા છે. જે ટાપુઓમાંથી માત્ર બે ટાપુઓ પર માનવ વસતી વસવાટ કરે છે. જ્યારે 22 ટાપુઓ માનવ વસાહત રહિત છે. નિર્જન ટાપુઓ પર ધાર્મિક સ્‍થળો આવેલા હોવાથી વિવિધ ધાર્મિક પ્રસંગોએ દર્શનાર્થે વિવિધ જ્ઞાતિના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code