જુઓ VIDEO: ઉત્તરપ્રદેશમાં બે દિવસમાં મહિલાઓ સહિત 10,000થી વધુ દલિતોએ જનોઈ ધારણ કરી
લખનૌ, 15 એપ્રિલ, 2026 – વિશ્વાસપાત્ર સોશિયલ મીડિયામાં છેલ્લા 24 કલાક કરતાં વધુ સમયથી એક સમાચાર વાયરલ થઈ રહ્યા છે. આ સમાચારે સનાતની રાષ્ટ્રવાદી નાગરિકોને ખુશ કરી દીધા છે તો દેખીતી રીતે રાષ્ટ્રીય એકતા વિરોધી, સનાતન વિરોધી ટોળકીઓ કાંતો મૌન થઈ ગઈ છે અથવા તેના વિરુદ્ધ અપપ્રચાર કરી રહી છે. સમાચાર એ છે કે, બે અલગ […]


