પીએમ મોદી 2 ઓગસ્ટ પર ડિજિટલ ઈન્ડિયાને લઈને કરશે મોટી પહેલ, વાંચો શું થશે કાલે નવું
પીએમ મોદીની નવી તૈયારી ડિજિટલ ઈન્ડિયાને મળશે નવો વેગ ઈ-રૂપી વાઉચર થશે લોન્ચ દિલ્લી: દેશમાં ડિજિટલ ઈન્ડિયાને વધુ વેગ આપવા માટે પીએમ મોદી દ્વારા મહત્વનું પગલુ ભરવામાં આવી રહ્યું છે. પીએમ મોદી આવતી કાલે એટલે કે 2 ઓગસ્ટના રોજ ડિજીટલ પેમેન્ટ સોલ્યુશન ઈ-રૂપી (e-RUPI) લોન્ચ કરશે. પ્રધાનમંત્રી તેને વીડિયો કોન્ફરન્સિગ દ્વારા લોન્ચ કરશે. ઈ-રૂપી એક […]


