1. Home
  2. Tag "Disa market yard"

ડીસા માર્કેટ યાર્ડમાં નવા બટાકાની આવક શરૂ, હરાજીમાં મણના ભાવ રૂપિયા 141થી 232 બોલાયા

ડીસાઃ બનાસકાંઠામાં ડીસા પંથક બટાટાની ખેતી માટે વખણાય છે. ડીસા માર્કેટ યાર્ડમાં બટાકાની નવી આવક શરૂ થઈ ગઈ છે. યાર્ડમાં રોજની 5 હજાર કરતા વધુ કટ્ટાની આવક નોંધાઈ રહી છે. જેમાં ધોયેલા બટાકાના પ્રતિ 20 કિલોના ભાવ 141 થી 232 રૂપિયા નોંધાઈ રહ્યા છે. તેમજ માટીવાળા બટાકાના પ્રતિ 20 કિલોના ભાવ 80 થી 205 રૂપિયા […]

ડીસા માર્કેટ યાર્ડમાં તમાકુના પાકના પુરા ભાવ ન મળતા ખેડુતોએ હરાજી બંધ કરાવી

પાલનપુરઃ જિલ્લાના ડીસા માર્કેટ યાર્ડમાં સીઝનમાં પ્રથમ વખત તમાકુની હરાજી માત્ર રૂપિયા 700 રૂપિયાથી શરૂ થતા અને પોષણક્ષમ ભાવ ન મળવાના કારણે ખેડૂતોએ હલ્લાબોલ કરી માર્કેટયાર્ડ ઓફિસનો ઘેરાવો કર્યો હતો અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. જોકે સેક્રેટરીએ રૂપિયા 1000 પ્રતિ મણના ભાવથી હરાજી શરૂ કરવાની ખાતરી આપતા હરાજીનું કામ પૂન: શરૂ થયું હતું. સૂત્રોના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code