1. Home
  2. Tag "District Education Officer"

દાહોદના જિલ્લા શિક્ષણાધિકારી પોતાના કર્મચારી પાસેથી 10 હજારની લાંચ લેતા પકડાયાં

દાહોદ:  રાજ્યમાં ભ્રષ્ટાચાર વધતો જાય છે. મહેસુલ વિભાગથી લઈને ગૃહ વિભાગ અને હવે તો શિક્ષણ વિભાગમાં પણ વહીવટ વિના કોઈ કામ કરાવવું મુશ્કેલ છે, તેનો અનુભવ સામાન્ય માણસોને તો ઘણીવાર થતો હોય છે, પરંતુ સરકારી કર્મચારીને પણ ક્યારેક  પોતાનું કામ કરાવવા માટે ઉપરી અધિકારીના ખિસ્સા ગરમ કરવા પડતા હોય છે. આવા જ એક કિસ્સામાં મહિને […]

અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં કોરોનાને લઈ હવે ઓનલાઈન કામગીરી કરાશે

અમદાવાદ: શહેરમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થતાં હવે ખાનગી જ નહીં પણ સરકારી કચેરીઓમાં પણ વધુ સાવચેતી દાખવવામાં આવી રહી છે. અમદાવાદ જિલ્લાની બંને શિક્ષણાધિકારી કચેરીમાં રોજ મોટી સંખ્યામાં મુલાકાતીઓ કોઈને કોઈ કારણ સર આવતા હોય છે ત્યારે કોરોનાના વધતા કેસોની ગંભીરતાને ધ્યાને રાખી એક મહત્વનો નિર્ણય જિલ્લા શિક્ષણાધિકારીએ કર્યો છે. કોરોનાનું સંક્રમણ ફેલાય નહિ અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code