1. Home
  2. Tag "DOCTORS"

સુરત સિવિલના તબીબો અને સ્ટાફ સહિત 74 કોરોના સંક્રમિત, સરકાર પાસે વધારાના સ્ટાફની માગણી કરી

સુરતઃ શહેરમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. હાલ અમદાવાદ બાદ સુરતમાં સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. સુરતમાં જે ઝડપે કોરોનાના કેસ વધી રહ્યા છે. તે જોતા જો આવી જ સ્થિતિ રહી તો અમદાવાદની સાઈડ કાપીને સુરત મોખરે રહેશે. કોરોનાની ત્રીજી લહેરમાં સિવિલના તબીબો સહિતના 74 જેટલા સ્ટાફને પણ કોરોનાનું સંક્રમણ થઈ ચૂક્યું છે. […]

રાજ્યમાં જુનિયર રેસિડન્ટ તબીબોની બીજા દિવસની હડતાળથી દર્દીઓ મુકાયા મુશ્કેલીમાં

અમદાવાદઃ  રાજ્યમાં સરકારી તબીબો અને સરકાર વચ્ચે ગજગ્રાહ ચાલતો જ રહે છે. હાલ જુનિયર તબીબોએ આંદોલનનું રણશિંગુ ફુંક્યુ છે. હાલ જૂનિયર રેસિડેન્ટ તબીબોની હડતાળને બીજો દિવસ થયો છે. જોકે, રાજયમાં તબીબોની હડતાળને પગલે દર્દીઓને હાલાકી ભોગવવી પડી છે. રાજયના મોટા શહેરમાં તબીબોએ બીજા દિવસે પણ પોતાની માગણીઓને લઇને હોસ્પિટલમાં દેખાવો કર્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ […]

રાજકોટમાં ડોક્ટરો હડતાલ પણ ઉતર્યા,દર્દીઓની તકલીફ વધી

રાજકોટ શહેરમાં ડોક્ટરની હડતાળ દર્દીઓની તકલીફ વધી સત્તાધીશો દ્વારા લેવાયો નિર્ણય રાજકોટ :રાજકોટમાં ડોક્ટરો હડતાળ પર ઉતરી ગયા છે જેના કારણે હજારો દર્દીઓને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.જાણકારી અનુસાર 200થી વધારે ડોક્ટર અત્યારે હડતાળ પર જતા રહ્યા છે અને દર્દીઓને સામાન્ય સારવાર પણ મળી રહી નથી. આ બાબતે ડોક્ટરોનું કહેવું છે કે તેમની કેટલીક […]

રાજ્યના સરકારી તબીબોના પ્રશ્નો ઉકેલવાનો નિર્ણય છતાં અમલવારી નહીં, ફરી આંદોલનના એંધાણ

અમદાવાદઃ સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલો સહિતમાં ફરજ બજાવતા તબીબોના પડતર પ્રશ્નોના ઉકેલનો આદેશ થવા છતાં અમલવારી નહી થતાં તબીબોમાં સરકાર સામે અસંતોષ વ્યાપ્યો છે.  તેના વિૅરોધમાં મહારેલી સહિતના વિરોધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.. તબીબોએ પોતાના પ્રશ્નો અંગે મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરીને આગામી સમયમાં અમલવારી નહી થાય તો  તા. 13મી  ડિસેમ્બરના રોજ હડતાલ અને સામુહિક […]

સિવિલ હોસ્પિટલના તબીબોની હડતાળથી દર્દીઓની મશ્કેલીમાં વધારો, OPDમાં લાગી લાંબી લાઈનો

અમદાવાદઃ શહેરમાં  સિનિયર અને જૂનિયર તબીબોની હડતાળના પગલે દર્દીઓની મુશ્કેલી વધી છે. ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિયેશન, જીએમઇઆરએસ ફેકલ્ટી, ક્લાસ 2 મેડિકલ ઓફિસર્સ GIDA, ESIS ના 10 હજાર તબીબો વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે. બીજી તરફ જુનિયર ડોક્ટરો પણ પોતાની માંગને લઇને હડતાળ પર ઉતર્યા છે. રાજયના સિનિયર તબીબો પોતાની 16 અલગ અલગ માંગણીઓના પગલે વર્ગ 1 […]

હૈદરાબાદઃ હોસ્પિટલના નબળા ઈન્ફ્રાસ્ટ્રકચર મામલે તબીબોએ નોંધાવ્યો અનોખી રીતે વિરોધ

દિલ્હીઃ દક્ષિણ ભારતના હૈદરાબાદમાં આવેલી જનરલ હોસ્પિટલમાં તાજેતરમાં ત્વચારોગ વિભાગમાં કામ જુનિયર તબીબ ઉપર પંખો પડ્યો હતો. જેથી તબીબોમાં રોષ ફેલાયો હતો. દરમિયાન જુનિયર તબીબોએ અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરીને રેલી યોજી હતી. તબીબોએ હેલમેટ પહેરીને કામ કરતા જોવા મળ્યાં હતા. OGHની જૂની ઈમારત લગભગ 100 વર્ષ જૂની છે અને આ ઈમારતને તોડી પાડવા અંગે […]

રાજ્યમાં કરાર આધારિત નોકરી કરતા ક્લાસ-ટુ તબીબોને મહેનતાણામાં 3000નો વધારો કરાયો

ગાંધીનગરઃ રાજ્યમાં તબીબી અધ્યાપકોને સાતમા પગાર પંચ મુજબ ભથ્થુ આપવાની જાહેરાત કરાયા બાદ આજે તબીબોને રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભેટ આપવામાં આવી છે. જેમાં સરકારે રાજ્યના કરાર આધારિત મેડિકલ ઓફિસર્સને માટે મોટો નિર્ણય લીધો હતો.આરોગ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, કરાર આધારિત વર્ગ-2ના મેડિકલ ઓફિસર્સના પગારમાં 3000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. […]

ગુજરાતની હોસ્પિટલોમાં તબીબોની ઘટને લીધે પ્રજા તોતિંગ ફી ચુકવી ખાનગી હોસ્પિટલમાં જવા મજબુરઃ જયરાજસિંહ પરમાર

અમદાવાદઃ રાજ્ય સરકારની અનિર્ણાયક નીતિને કારણે આરોગ્ય સેવા કથળી છે. પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્રો તેમજ સરકારી હોસ્પિટલોમાં તબીબોની અનેક જગ્યાઓ ખાલી છે. બે વર્ષમાં સરકારી કોલેજોમાંથી એમબીબીએસ ઉતિર્ણ થયેલા 2,269 તબીબોની નિમણૂંક કરવામાં આવી હતી પણ માત્ર 373 તબીબો જ ફરજ પર હાજર થયા હતા. જ્યારે 1761 તબીબો ફરજ પર હાજર થયા નહોતા. ફરજ […]

નિંદ આ રહીં હૈ… 365 દિવસમાંથી 300 દિવસ સતત ઊંઘતો રહેતા યુવાનની વિચિત્ર કહાની

જયપુરઃ આજકાલ દોડધામવાલી જીન્દગીમાં એવું કહેવાય છે કે, જેને પુરતી ઊંઘ આવે તે સુખી માણસ ગણાય, ઘણા શ્રીમંત લોકોને તો રાત્રે ઊંઘ માટે દવા લેવાની ફરજ પડતી હોય છે, પણ રાજસ્થાનમાં એક સામાન્ય પરિવારનો યુવાન એવો છે, અતિશય ઊંઘ તેના દુઃખનું કારણ બન્યું છે. રામાયણ કાળમાં લંકેશ રાવણનો ભાઈ કુંભકર્ણ 6 મહિના સતત સૂતો રહેતો […]

દિલ્હીના સીએમ કેજરીવાલે પીએમ મોદીને ટ્વિટ કરીને  આ વર્ષે ડોક્ટરોને ભારત રત્ન આપવાની અપીલ કરી

સીએમ કેજરીવાલની માંગણી આ વર્ષે ભારત રત્ન ડોક્ટરોને આપવામાં આવે  પીએમ મોદીને ટ્વિટ કરીને અપીલ કરી   દિલ્હીઃ- સમગ્ર દેશમાં વિતેલા વર્ષથી જ કોરોના મહામારીએ લોકોનું જીવન અસ્તવ્યસ્ત કર્યું છે, આ સમગ્ર સ્થિતિમાં  ડોક્ટરોએ મહત્વની ભુમિકા ભજવી છે, સતત દર્દીઓની સારવારમાં રહીને કોરોના સામે લડત લડવામાં ડોક્ટરોનો મહત્વનો ફાળો રહ્યો છે,દિવસ રાત પોતાના જીવન અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code