1. Home
  2. Tag "Draupadi Murmoo"

રાષ્ટ્રપતિ મુર્મુ આજે રામચંદ્ર ભાંજ દેવ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં હાજર રહેશે, ‘ડ્રગ ફ્રી ઓડિશા’ અભિયાન શરૂ કર્યું ,

રાષ્ટ્રપતિ મુર્મુએ ‘ડ્રગ ફ્રી ઓડિશા’ અભિયાન શરૂ કર્યું રાષ્ટ્રપતિ મુર્મુ રામચંદ્ર ભાંજ દેવ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં હાજર રહેશે દિલ્હીઃ- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બે દિવસ ઓડીશાની મુલાકાતે છે તેઓ વિતેલા દિવસે જ ઓડિશા પહોચ્યા હતા અહી તેઓએ અનેક કાર્યક્રમમાં હાજરી આપી હતી આજરોજ રાષ્ટ્રપતિ મુર્મુ  મયુરભંજ જિલ્લાના મુખ્ય મથક બારીપાડાની મુલાકાત લેશે અને અહીંની મહારાજા શ્રી […]

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી 21 માર્ચ સુધી કેરળ, તમિલનાડુ અને લક્ષદ્વીપની મુલાકાતે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 21 માર્ચ સુધી કેરળ, તમિલનાડુ અને લક્ષદ્વીપની મુલાકાતે  આજરોજ કોચી એરપોર્ટ પર પહોંચ્યા દિલ્હીઃ- દેશના રાષ્ટ્રપતિ  દ્રૌપદી મુર્મુ કેરળ, તમિલનાડુ અને લક્ષદ્વીપના તેમના છ દિવસીય પ્રવાસના પ્રથમ તબક્કામાં કોચી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યા હતા. એરપોર્ટ પર કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન, મુખ્યમંત્રી પિનરાઈ વિજયન, રાજ્યના વરિષ્ઠ મહેસૂલ અને પોલીસ અધિકારીઓએ તેમનું સ્વાગત […]

ભારત  દેશ આવનારા 25 વર્ષમાં વિશ્વગુરુ બની જશે – રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

ભારત 25 વર્ષમાં વિશ્વગુરુ બની જશે રાષ્ટ્રપતિ મુર્મુએ વિશ્વાસ વ્યક્ત કર્યો દિલ્હીઃ- ભારત દેશ હવે દરેકક્ષેત્રમાં વિશઅવની સાથે કદમ મીલાવી રહ્યો છે દરેક ક્ષેત્રે ભારત હવે ઊંંચાઈ સર કરી રહ્યો છે ત્યારે દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ પણ ભારતની સરહાના કરતા કહ્યું કે આવનારા 25 વર્ષમાં ભઆરત વિશઅવગુકરુ બની જશે, રાષ્ટ્રપતિે આ બાબતે પોતાનો વિશ્વાસ વ્યક્ત […]

PM મોદીના જન્મદિવસ પર રાષ્ટ્રપતિ મુર્મુ સહીત અનેક નેતાઓએ પાઠવી શુભેચ્છાઓ

આજે પ્રપધાનમંત્રી નરેન્દ્રમોદીનો જન્મદિવસ રાષ્ટ્રપતિ મૂર્મુએ પાઠવી શુભેચ્છાઓ રાહુલ ગાંઘી સહીતના નેતાઓએ પણ પીએમ મોદીને શુભેચ્છાઓ પાઠવી દિલ્હીઃ- આજે દશભરમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે કારણ કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે જન્મ દિવસ છે,સૌ કોઈ સોશિયલ મીડિયા થી લઈને પ્રોફાઈલ પર પીએમ મોદીના ફોટોઝ રાખીને તેમને વિશ કરી રહ્યું છે, અનેક લોકોએ આજના […]

વિજય કારગિલ દિવસ- PM મોદી અને રાષ્ટ્રપતિ મુર્મૂએ આપી શહીદોને શ્રદ્ધાંજલી

આજે દેશમાં વિજય કારગિલ દિવસ મનાવાઈ રહ્યો છે  પીએમ મોદી અને રાષ્ટ્રપતિ મુર્મૂએ આપી શહીદોને શ્રદ્ધાંજલી દેશમાં ઠેર-ઠેર શ્રદ્ધાંજલિ અપાઈ રહી છે આજે 26 જુલાઈનો દિવસ એટલે વિજય કારગિલ દિવસ,આજના આ દિવસે દેશભરમાં શહીદોને યાદ કરવામાં આવી રહ્યા છે .દેશમાં ઠેર ઠેર શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી રહી છે, આ સાથે જ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર […]

ભારતના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બન્યા દ્રૌપદી મુર્મૂ, શપથ ગ્રહણ કર્યાં

ભારતના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બન્યા દ્રૌપદી મુર્મૂ એ શપથ ગ્રહણ કર્યાં દિલ્હીઃ- નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજે દેશના  15માં રાષ્ટ્રપતિ બન્યા છે. દ્રૌપદી મુર્મુએ આજે ​​દેશના સર્વોચ્ચ બંધારણીય કાર્યાલયના શપથ લીધા હતા. મુખ્ય ન્યાયાધીશ એનવી રમનાએ તેમને રાષ્ટ્રપતિ પદના શપથ લેવડાવ્યા હતા. દ્રૌપદી મુર્મૂના આ શપથ સમારોહમાં દેશના ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ એમ […]

રાષ્ટ્રપતિ ચૂંટણીઃ ગુજરાતમાં ક્રોસ વોટિંગ, એનસીપીના ધારાસભ્યએ દ્રૌપદી મૂર્મૂ તરફી કર્યું મતદાન

અમદાવાદઃ ગુજરાતમાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે આજે સવારથી જ વિધાનસભા સંકુલમાં મતદાનની પ્રક્રિયા શરૂ થઈ હતી. દરમિયાન ક્રોસ વોટિંગની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજાએ એનડીએના ઉમેદવાર દ્રૌપદી મૂર્મૂ તરફી મતદાન કર્યું હોવાનું જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા અનુસાર રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એનડીએ દ્વારા દ્રૌપદી મૂર્મૂને મદાનમાં ઉતારવામાં આવ્યાં હતા. જ્યારે વિપક્ષએ […]

રાષ્ટ્રપતિ ચૂંટણીઃ શિવસેનાએ દ્રૌપદી મૂર્મૂને યોગ્ય ઉમેદવાર ગણાવ્યાં

મુંબઈઃ દેશમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહ સહિતના આગેવાનોએ મતદાન કર્યું હતું. દરમિયાન મહારાષ્ટ્રમાં શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેએ પણ મતદાન કર્યું હતું. દરમિયાન શિવસેનાએ દ્રૌપદી મૂર્મૂને યોગ્ય ઉમેદવાર ગણાવ્યાં હતા. પ્રાપ્ત માહિતી અનુસાર શિવસેનામાં આંતરીક વિવાદ વચ્ચે એકનાથ શિંદે અને તેમના સમર્થકોએ ભાજપ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code