અંબાજીમાં ડમ્પરે બાઈકને અડફેટે લેતા બાઈકચાલકનું મોત, એકને ઈજા
અંબાજી, 24 મે, 2026 : Biker dies after being hit by dumper યાત્રાધામ અંબાજીમાં જીઆઈડીસી નજીક પૂર ઝડપે આવેલા ડમ્પરે બાઈકને અડફેટે લેતા બાઈકચાલકનું મોત નિપજ્યું હતું. જ્યારે બાઈકસવાર એક વ્યક્તિને ગંભીર ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ બનાવમાં પોલીસે ગુનોં નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતના આ બનાવની વિગત એવી […]


