1. Home
  2. Tag "Exams Online"

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષાઓ હવે ઓનલાઈન લેવાશે, પેપેર ફુટવાનો ડર નહીં રહે

અમદાવાદઃ રાજ્યમાં પંચાયત સેવા પસંદગી મંડળ, જીપીએસસી તેમજ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ ભરતીઓ માટે જાહેર સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવામાં આવતી હોય છે. ભૂતકાળમાં પરીક્ષા પહેલા જ પેપર ફુટવાના બનાવો બનતા ફરીવાર પરીક્ષા લેવાની ફરજ પડી હતી. અને પેપર ફુટવાને મામાલે હોબાળો પણ મચ્યો હતો. ત્યારે રાજ્ય સરકારે તમામ ભરતી બોર્ડને પ્રશ્નપત્રો ફુટે નહીં તે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code