1. Home
  2. Tag "Executive"

રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારીની બેઠકમાં મતભેદો સર્જાતા ત્રણ દરખાસ્તો પેન્ડિંગ રખાઈ

રાજકોટ  :  જિલ્લા પંચાયતની મળેલી બોર્ડ બેઠકમાં જીઈએમ (જેમ) પોર્ટલ પરથી ખરીદી મામલે વિવાદ સર્જાતા અડધોઅડધ દરખાસ્તો પેન્ડિંગ રાખવામાં આવી હતી. કહેવાય છે કે, શાસકો અને સત્તાધિસો વચ્ચે મતભેદ સર્જાતા દરખાસ્તો પેન્ડિંગ રાખવામાં આવી હતી. રાજકોટ જિલ્લા પંચાયતની કારાબોરી બેઠક મળી હતી. બેઠકના પ્રારંભ પૂર્વે જ જિલ્લા વિકાસ અધિકારીના હસ્તાક્ષર સાથેનો એક પત્ર કારોબારી ચેરમેન […]

ગુજરાત ભાજપ પ્રદેશ કારોબારી બુધવારથી કેવડિયામાં મળશે, વિધાનસભાની ચૂંટણીનો રોડ મેપ બનાવાશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સવાથી દોઢ વર્ષ જેટલો સમય ભાકી છે, ત્યારે ભાજપે ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાત ભાજપની પ્રદેશ કારોબારીની બેઠક તા.1 સપ્ટેમ્બરથી ત્રણ દિવસ માટે કેવડિયા કોલોની સ્ટેટયુ ઓફ યુનિટી ખાતે યોજાશે.  આ બેઠકમાં મંત્રીઓ અને તમામ પદાધિકારીઓને પોતાની ગાડીમાં નહીં, બસ કે ટ્રેનમાં જ આવવા માટેની સૂચના આપવામાં આવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code