ગુજરાત સરકાર દ્વારા આઉટસોર્સ-કોન્ટ્રાક્ટથી કરાતી ભરતીમાં યુવાનોનું થતું આર્થિક શોષણઃ કોંગ્રેસ
અમદાવાદઃ ગુજરાત સરકારના મોટા ભાગના વિભાગોમાં અગત્યની જગ્યા પર નિવૃત અધિકારીઓ અને કર્મચારીઓનો નોકરી કરી રહ્યા છે. બીજી બાજુ સરકારના જુદા જુદા વિભાગમાં મોટા પાયે કર્મચારીઓની ઘટ છે. ત્યારે આઉટ સોર્સીંગ-કોન્ટ્રાક્ટથી ભરતી કરીને યુવાનોનું આર્થિક શોષણ કરવામાં આવી રહ્યું છે રોજબરોજની જરૂરીયાત એવા કામો માટેની સેવા આઉટ સોર્સીંગ અને કોન્ટ્રાક્ટ દ્વારા સરકાર ચલાવી રહી છે. […]