1. Home
  2. Tag "Exporters"

ગુજરાતના નિકાસકારોના ડોલરની અછતને લીધે પેમેન્ટ અટવાતા મુશ્કેલી

અમદાવાદ, 9 જુન, 2026 : Exporters face payment delays due to dollar shortage ઈરાન સામે ઈઝરાઈલ અને અમેરિકાના યુદ્ધને કારણે પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં વધારાને લીધે ઉદ્યોગ-ધંધામાં હાલ મંદી પ્રવર્તી રહી છે. ત્યારે ગુજરાતના નિકાસકારો ઊર્જા સંકટ, કાચા માલની અછત, શ્રમિકોની તંગી સહિત અનેકવિધ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ત્યારે હવે પેમેન્ટનો પ્રશ્ન સર્જાયો છે. ડોલરની […]

કેબિનેટે નિકાસકારો માટે ક્રેડિટ ગેરંટી યોજના (CGSE)ને મંજૂરી આપી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે પાત્રતા ધરાવતા નિકાસકારો, જેમાં MSME નો પણ સમાવેશ થાય છે, તેમને રૂ. 20000 કરોડ સુધીની વધારાની ક્રેડિટ સુવિધાઓ પૂરી પાડવા માટે સભ્ય ધિરાણ સંસ્થાઓ (Member Lending Institutions – MLIs) ને નેશનલ ક્રેડિટ ગેરંટી ટ્રસ્ટી કંપની લિમિટેડ (NCGTC) દ્વારા 100% ક્રેડિટ ગેરંટી કવરેજ પ્રદાન કરવા માટે નિકાસકારો માટે […]

ભારત-અમેરિકા વેપારમાં નિકાસકારોએ લાંબા ગાળાનો દૃષ્ટિકોણ રાખવો જોઈએ: પીયૂષ ગોયલ

નવી દિલ્હીઃ નવા ઉભરતા વેપાર પડકારો વચ્ચે, કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી, પિયુષ ગોયલે નિકાસકારોને ભારત-અમેરિકા વેપાર પર લાંબા ગાળાનો દૃષ્ટિકોણ અપનાવવા જણાવ્યું. બદલાતા વૈશ્વિક વેપાર પરિદૃશ્ય વચ્ચે કેન્દ્રીય મંત્રીએ નિકાસ પ્રમોશન કાઉન્સિલ અને ઉદ્યોગ સંસ્થાઓ સાથે ચર્ચા કરી. આ બેઠકનું આયોજન ઉભરતા અને અત્યંત ગતિશીલ પરિસ્થિતિમાંથી ઉદ્ભવતા પ્રભાવો અને તકોની ચર્ચા કરવા અને સરકાર […]

રાસાયણિક ખાતર, દવાના ઉપયોગને લીધે વિદેશમાં મરી-મસાલા રિજેક્ટ થતાં નિકાસકારો ચિંતિત

મહેસાણા : એશિયાના સૌથી મોટા ઊંઝા માર્કેટ યાર્ડમાંથી વર્ષે કરોડો રૂપિયાના મરી મસાલાનું એક્સપોર્ટ દુનિયાના અનેક દેશોમાં થાય છે. પરંતુ છેલ્લા કેટલાક મહિનાથી એક્સપોર્ટ માં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. જેનાથી ઊંઝા એક્સપોર્ટરો દ્વારા ઊંઝા એપીએમસી ના ચેરમેન દિનેશ પટેલ રજૂઆત કરાઈ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ ઊંઝા માર્કેટ યાર્ડમાંથી દર વર્ષે જીરું, વરિયાળી, ઇસબગુલ, સહિત […]

કન્ટેનરના ભાડાંમાં તોતિંગ વધારાથી પ્લાસ્ટિક ઉદ્યોગના નિકાસકારોની હાલત કફોડી

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના હવે નહીંવત કેસ નોંધાય રહ્યા છે. સરકારે નિયંત્રણો લગભગ ઉઠાવી લીધા છે. અને જનજીવન પણ રાબેતા મુજબનું બની ગયું છે. સાથે રોજગાર-ધંધા પણ ધમધમવા લાગ્યા છે. જેમાં પ્લાસ્ટિક ઉદ્યોગમાં પણ 10થી 12 હજાર નાના મોટા એકમો પૂરજોશમાં શરૂ થઇ ગયા છે. જોકે હાલમાં મોંઘવારી સામે પણ ઝઝૂમવુ અશક્ય બન્યુ છે ત્યારે કન્ટેઇનરના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code