શિયાળામાં તમારા પરિવારને આ ડ્રાયફ્રૂટ્સ ખવડાવો, રોગપ્રતિકારક શક્તિમાં વધારો થશે
ડ્રાય ફ્રુટ્સ લાડુઃ કાજુ, બદામ અને ખજૂર જેવા ડ્રાય ફ્રૂટ્સમાંથી બનાવેલા લાડુ ખાવાથી હાડકાં મજબૂત થાય છે. તેનાથી માનસિક સમસ્યાઓ પણ દૂર થાય છે. આ માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેનાથી શરીરને ગરમી મળે છે. ગુંદરના લાડુઃ ગુંદરના લાડુમાં કેલ્શિયમ, એન્ટીઓક્સીડેન્ટ અને પ્રોટીન સારી માત્રામાં જોવા મળે છે. આ હાડકાંને મજબૂત બનાવવામાં […]