જુનાગઢ કૃષિ યુનિ. દ્વારા સંશોધિત ફોલ્ડેબલ બોક્સને કેન્દ્ર સરકારની મળી પેટન્ટ
જૂનાગઢઃ રાજ્યમાં કૃષિ ક્ષેત્રે પ્રતિષ્ઠિત ગણાતી જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા કૃષિ ક્ષેત્રે અવનવા સંશોધનો થતા રહે છે. યુનિવર્સિટીના કૃષિ સંશોધકોએ ફળો-શાકભાજીને બગડતા અટકાવવા ફોલ્ડેબલ બોક્સનું સંશોધન કર્યું હતું. આ સંશોધનને પેટન્ટ મળી ગઈ છે. પોલીપ્રોપીલીન કોરૂગેટેડ શીટમાંથી બનાવેલ આ પરિવહન ખાનાવાળા બોક્સની વિશિષ્ઠતાઓમાં તેને સંપૂર્ણપણે કોલ્ડ કરી શકાય છે. તેમાં અંદરના ખાનાઓમાં ફેરફાર કરી શકાય […]