1. Home
  2. Tag "Forest"

ગ્રીસ: જંગલોમાં વિનાશકારી આગનું જોખમ, અનેક વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર

નવી દિલ્હીઃ ગ્રીસ ગંભીર પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. ગ્રીસના અનેક વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તીવ્ર ઉચ્ચ તાપમાન અને ભારે પવનને કારણે જંગલોમાં અત્યંત વિનાશકારી આગ લાગવાનું જોખમ છે. ગ્રીસ હાલમાં સૌથી વધુ ગરમીનો સામનો કરી રહ્યું છે, આ ગરમીનું સ્તર 50 વર્ષના ઉચ્ચ સ્તર પર પહોંચી શકે છે. ગ્રીસના અનેક વિસ્તારોમાં […]

અંબાજીના જંગલમાં કૈલાસ ટેકરી નજીક લાગી આગ , ધૂમાડાના ગોટેગોટા દુર દુર સુધી જોવા મળ્યાં

અંબાજીઃ બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીની નજીક આવેલા કૈલાસ ટેકરી નજીક જંગલ વિસ્તારમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. સ્થાનિકોએ આ આગની ઘટનાની જાણ ફાયર વિભાગને કરતા અંબાજી ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આ ઘટનાને પગલે અંબાજી પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. જંગલ વિસ્તારમાં ભીષણ આગ […]

અમદાવાદમાં 14 નવા ગાર્ડન અને 10 અર્બન ફોરેસ્ટ બનાવાશેઃ શહેરને લીલુછમ બનાવવાનું આયોજન

અમદાવાદઃ શહેર વસતી વધારા સાથે ક્રોંક્રિટનું જંગલ બની રહ્યું છે. અને છેલ્લા વર્ષોમાં મેટ્રો ટ્રેન, બીઆરટીએસ તેમજ બીજા અનેક વિકાસના કાર્યોને લીધે હજારો વૃક્ષોનું નિકંદન નિકળી ગયુ છે. ત્યારે શહેર ફરીવાર લીલુછમ બનાવવા માટે મ્યુનિ.કોર્પોરેશને શહેરમાં 14 નવા ગાર્ડન અને 10 અર્બન ફોરેસ્ટ બનાવવાનો નિર્ણય લીધે છે.  જો મ્યુનિ.કોર્પોરેશનની યોજના સફળ રહી તો, આગામી એક […]

દુનિયાભરમાં વૃક્ષોની 9,200 પ્રજાતિઓ શોધવાની બાકી,નવા સંશોધનમાં ચોંકાવનારી આ બાબતો આવી સામે

પૃથ્વી પર વૃક્ષોની લગભગ 73 હજાર પ્રજાતિઓ આમાંથી 9,200 પ્રજાતિઓ હજુ શોધવાની બાકી નવા સંશોધનમાં ચોંકાવનારી બાબતો આવી સામે વિશ્વમાં વૃક્ષોની કેટલી પ્રજાતિઓ છે તેનો સચોટ જવાબ હજુ વૈજ્ઞાનિકો પાસે નથી.આ જાણવા માટે વિશ્વના 100 થી વધુ વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું. સંશોધનમાં જાણવા મળ્યું છે કે,પૃથ્વી પર વૃક્ષોની લગભગ 73 હજાર પ્રજાતિઓ છે. તેનાથી પણ વધુ […]

રક્સેલવા ગામના જંગલમાં શિકારીઓએ વાઘનો કર્યો શિકાર, રેડિયો કોલર શોભાના ગાંઠિયા સમાન

દિલ્હીઃ દેશમાં ટાઈગર સ્ટેટ તરીકે ઓળખાતા મધ્યપ્રદેશમાં ફરી એકવાર વાઘના શિકારની ઘટના સામે આવી છે. સતના જિલ્લાના રક્સેલવા ગામના જંગલમાં શિકારીઓએ વાઘનો શિકાર કરીને તેમનું ચામડું કાઢી લઈને લાશને નજીકના એક તળાવમાં ફેંકી દીધી હતી. વાધનું નામ હિરા હતું. રેડિયો કોલર લગાવેલું હોવા છતા વનવિભાગ તેને ટ્રેસ ના કરી શક્યું. વન વિભાગના અધિકારીઓને સ્થળ પરથી […]

હવે ગીરના સિંહોએ શિકાર માટે જંગલની બહાર નહીં ભટકવું પડે, આવી રહ્યો છે આ પ્રોજેક્ટ

રાજ્ય સરકારના વર્ષ 2021ના બજેટમાં સિંહ સંરક્ષણ માટે 11 કરોડની જોગવાઇ છે હવે સિંહોએ શિકાર કરવા માટે જંગલની બહાર જવાની આવશ્યકતા નહીં રહે સાબર બ્રિડીંગ સેન્ટર બનાવીને તેને જંગલમાં છોડવાની યોજના ગાંધીનગર: રાજ્ય સરકારના વર્ષ 2021ના બજેટમાં સિંહ સંરક્ષણ માટે 11 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. સિંહો ભૂખ્યા ના રહે અને તેમને જંગલમાં યોગ્ય રીતે […]

મણિપુરમાં નાગાલેન્ડ નજીક જંગલમાં લાગી ભિષણ આગ

દિલ્હીઃ મણિપુરના નાગાલેન્ડની સીમા નજીક દજુકો રેન્જના જંગરમાં ભીષણ આગ લાગી છે. જેથી રાજ્ય સરકાર દ્વારા સેના અને એનડીઆરએફ પાસે મદદ માંગવામાં આવી છે. જંગલમાં લાગેલી આગની સ્થિતિની માહિતી મુખ્યમંત્રી એન.બીરેનસિંહે હવાઈ નિરીક્ષણ કર્યું હતું. દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી સાથે વાતચીત કરીને મદદની ખાતરી આપી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર જંગોલમાં આગ લાગી હતી. […]

વિશ્વના સૌથી મોટા જંગલ “અમેઝોન”માં આગ યથાવતઃઅનેક પશુઓના મોત

સમગ્ર દુનિયાને 20 ટકા ઓક્સિજન પ્રદાન કરતું એમેઝોન જંગલ લગભગ 2 અઠવાડિયાથી સળગી રહ્યું છે. દક્ષિણ અમેરિકાના બ્રાઝિલમાં વિશ્વનું સૌથી મોટું વરસાદનું વન ગણાતું અને પૃથ્વીના ફેફસાં તરીકે જાણીતા આ જંગલમાં આગ ક્ષમવાનું નામ નથી લઈ રહી. .આ વર્ષે અહીં આગની અનેક ઘટનાઓ ઘટી હતી. પરંતુ, હાલ બે અઠવાડિયા પહેલા લાગેલી આગને કારણે વિનાશનું દ્રશ્ય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code