1. Home
  2. Tag "Formation"

વિદ્યાર્થીઓને આત્મહત્યાથી બચાવવા રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સની રચના, મેડિકલ કોલેજોમાં સર્વે કરાશે

નવી દિલ્હીઃ મેડિકલ સ્ટુડન્ટ્સને આત્મહત્યા અને ડિપ્રેશનથી બચાવવા માટે દેશમાં સૌપ્રથમવાર રાષ્ટ્રીય કક્ષાનો સર્વે કરવામાં આવશે. નવી દિલ્હી સ્થિત નેશનલ મેડિકલ કમિશન (NMC) એ જણાવ્યું હતું કે, એન્ટી રેગિંગ કમિટી દ્વારા રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે, જેણે તમામ મેડિકલ કોલેજોમાં વિદ્યાર્થીઓ તેમજ પ્રોફેસરોનો ઓનલાઈન સર્વે કર્યો છે. NMCના જણાવ્યા અનુસાર, તાજેતરના સમયમાં મેડિકલ […]

ઈલેક્ટ્રીક વાહનોને લઈને સરકારે ટાસ્ક ફોર્સની રચનાની પ્રક્રિયા શરૂ કરી

નવી દિલ્હીઃ ઇલેક્ટ્રિક વાહન ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા અને વિકસિત ભારતના વિઝનને સાકાર કરવાના પ્રયાસરૂપે, ભારત સરકારે ટાસ્ક ફોર્સની રચના કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. જે ઉદ્યોગ માટે રોડમેપ તૈયાર કરશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હેવી ઈન્ડસ્ટ્રીઝ મંત્રાલય (MHI) એ પ્રક્રિયા શરૂ કરવા માટે વાહન ઉત્પાદકોને પત્ર મોકલ્યો છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, MHI આ […]

દ્વારકા-ઓખા શહેરી વિકાસ મંડળની રચના, બીચને વિકાસ કરાશે, CMએ લીધો નિર્ણય

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે પ્રાચીન તીર્થક્ષેત્ર અને ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ દ્વારકા, સુદર્શન સેતુથી વિશ્વપ્રસિદ્ધી પામેલા બેટ દ્વારકા અને બ્લુ ફ્લેગ બીચની આગવી ઓળખ ધરાવતા શિવરાજપુર સહિતના વિસ્તારોને પ્રવાસન અને સર્વગ્રાહી ઇન્‍ફ્રાસ્ટ્રક્ચર ફેસેલિટીઝ ડેવલપમેન્ટ માટે “દ્વારકા-ઓખા શહેરી વિકાસ સત્તામંડળ”ની રચના કરી છે. મુખ્યમંત્રીએ ઓખા અને દ્વારકાની નગરપાલિકાઓ ઉપરાંત આરંભડા, સુરજકરાડી, બેટ દ્વારકા સહિતના વિસ્તારો તેમજ શિવરાજપુર […]

સંસદની સુરક્ષામાં થયેલી ચૂક મુદ્દે તપાસના આદેશ સાથે તપાસ સમિતિની રચના કરાઈ

નવી દિલ્હીઃ બુધવારે સંસદની સુરક્ષામાં થયેલી ચૂક મુદ્દે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તપાસના આદેશ આપ્યા છે. આ મામલે તપાસ કરવા માટે CRPFના મહાનિર્દેશક અનીશ દયાલ સિંહના નેતૃત્વમાં તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિમાં અન્ય સુરક્ષા એજન્સીના અધિકારીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તપાસ સમિતિ સંસદની સુરક્ષામાં થયેલી ચૂક અંગેના કારણોની તપાસ કરશે અને હવે […]

ઉદ્યોગોની આર્થિક સલામતી અને સુરક્ષા માટે SITની રચના કરાઈ

અમદાવાદઃ ગુજરાતના ઉદ્યોગોને વિકાસમાં કોઈ વિક્ષેપ ન આવે તે તરફ સરકાર હંમેશા પ્રયત્નશીલ છે. દરમિયાન મોરબીમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મોરબીના ઉદ્યોગોની આર્થિક સલામતી અને સુરક્ષા માટે SIT ની રચના કરી અને તેનો આજથી જ અમલ પણ શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ તકે ઉપસ્થિત મોરબીના ઉદ્યોગ જગતના અગ્રણીઓએ આ નિર્ણયને વધાવ્યો હતો. મોરબી ખાતે […]

ઉત્તરાખંડઃ સમાન નાગરિક સંહિતા મુદ્દે ધામી સરકારે કમિટીની રચના કરી

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક સમયથી સમાન નાગરિક સંહિતાને લઈને વિવિધ અટકળો ચાલી રહી છે. દરમિયાન કેટલાક સમુદાયના લોકો દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. હવે ઉત્તરાખંડમાં નવી ચૂંટાયેલી ભાજપની ધામી સરકારે રાજ્યમાં સમાન નાગરિક સંહિતાને લઈને કવાયત શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તરાખંડના મુખ્યમંત્રી ઉધમસિંહનગરમાં એક કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા. આ પ્રસંગ્રે […]

વૈષ્ણોદેવી ભવનમાં થયેલી ભાગદોડની ઘટનાની તપાસ માટે હાઈલેવલ કમિટીની રચના

દિલ્હીઃ માતા વૈષ્ણોદેવી ભવનમાં સર્જાયેલી દૂર્ઘટનામાં અત્યાર સુધીમાં 12ના મોતની પુષ્ટી થઈ છે. જ્યારે 15 વ્યક્તિ ઘાયલ થયાનું જાણવા મળી રહી છે. ઘાયલોને નારાયણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. ઈજાગ્રસ્તો પૈકી બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. પોલીસ અને તંત્ર દ્વારા કલાકો બાદ ફરીથી વૈષ્ણોદેવી યાત્રાને ફરીથી શરૂ કરવામાં આવી હતી. તેમજ સમગ્ર પ્રકરણની […]

લઘુતમ વેતન ટોચમર્યાદા અને રાષ્ટ્રીય વેતન દર નક્કી કરવા માટે નિષ્ણાત જૂથની રચના

દિલ્હીઃ ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલયે ન્યુનતમ વેતન ટોચમર્યાદા અને રાષ્ટ્રીય વેતન દર નિર્ધારિત કરવા માટે તકનીકી ઇનપુટ્સ અને ભલામણો પ્રદાન કરવા માટે એક નિષ્ણાત જૂથની રચના કરવાનો આદેશ જારી કર્યો છે. જૂથનો કાર્યકાળ નોટિસ તારીખથી ત્રણ વર્ષનો રહેશે. ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઇકોનોમિક ગ્રોથના ડિરેક્ટર, પ્રોફેસર અજિત મિશ્રાના નેતૃત્વ હેઠળના આ જૂથના અન્ય સભ્યોમાં પ્રોફેસર […]

ગુજરાતમાં મ્યુકરમાઈકોસિસના દર્દીઓની સારવાર માટે ટાસ્કફોર્સની રચના

અમદાવાદઃ કોરોનાના કેસ ઘટી રહ્યા હોવાથી સરકારે રાહત અનુભવી હતી ત્યાં જ હવે રાજ્યમાં મ્યુકોરમાયકોસિસના કેસો વધી રહ્યા હોવાથી સરકાર ચિંતિત બની છે. કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા આ રોગને મહામારી જાહેર કરવામાં આવેલી છે. ત્યારે ગુજરાતની સરકાર હવે જાગી છે. દર્દીઓને ઝડપી સારવાર મળે તે માટે 11 તજજ્ઞ તબીબોની એક ટાસ્કફોર્સની રચના કરવામાં આવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code