લોકસભા ચૂંટણીઃ બીજા તબક્કામાં ચાર કલાકમાં 25 ટકા મતદાન
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી માટે દેશના 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 88 લોકસભા બેઠકો પર આજે બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. 11 વાગ્યા સુધી ત્રિપુરામાં સૌથી વધુ 36.42% અને મહારાષ્ટ્રમાં સૌથી ઓછું 18.83% મતદાન થયું છે. સવારથી પોલિંગ બૂથ પર લાંબી લાઈનો જોવા મળી રહી છે. કેટલાક દિગ્ગજ નેતાઓના ભાવિનો આજે ફેંસલો થશે. જો કે, […]