1. Home
  2. Tag "fssai"

ટૂંક સમયમાં ખાદ્ય ચીજવસ્તુઓ પર પણ સ્ટાર રેટિંગ પ્રિન્ટ કરવામાં આવશે

ટીવી,ફ્રીજ જેવા ઉપકરણોમાં જોવા મળે છે સ્ટાર રેટિંગ હવે ખાદ્ય ચીજવસ્તુઓ પર પણ સ્ટાર રેટિંગ જોવા મળશે અહીં જાણો સંપૂર્ણ વિગતો દિલ્હી:આજના સમયમાં આપણે રેટિંગ જોઇને જ પછી આપણા માટે સામાન ખરીદીએ છીએ. પછી તે એસી, ટીવી, ફ્રીજ જેવા ઈલેક્ટ્રોનિક ઉપકરણો હોય કે પછી હોટલ કે રેસ્ટોરન્ટ જેવી સેવાઓ હોય.પરંતુ હવે ટૂંક સમયમાં તમને સ્ટાર […]

તમે હવે ખાદ્યતેલ ખાતા પહેલા 10 વાર વિચારશો, FSSAIની ચકાસણીમાં મોટા ભાગના ખાદ્યતેલમાં ભેળસેળ સામે આવી

FSSAIએ દેશભરના અનેક ખાદ્યતેલના સેમ્પલની કરી ચકાસણી તેમાંથી મોટા ભાગના સેમ્પલમાંથી અશુદ્વિઓ મળી આવી હતી 108 ખાદ્યતેલો પણ ખાવાલાયક પણ નથી નવી દિલ્હી: આપણે રોજબરોજના જીવનમાં જે ખાદ્યતેલ આરોગીએ છીએ તેમાં પણ અનેક જાતની અશુદ્વિઓ અને ભેળસેળ જોવા મળતી હોય છે. જે આરોગ્ય માટે હાનિકારક સાબિત થઇ શકે છે. આ પ્રકારની અશુદ્વિઓ ધરાવતા ખાદ્યતેલની FSSAI […]

હવે એક્સપાયર થતા ખાદ્ય પદાર્થો ઑનલાઇન નહીં વેચી શકાય, FSSAIએ કંપનીઓ પર કસી લગામ

એક્સપાયર થયેલી પ્રોડક્ટ વેચતી કંપનીઓની હવે ખેર નથી કંપનીઓ 3 મહિનાની અંદર એક્સપાયર થતી પ્રોડક્ટ ઓનલાઇન નહીં વેચી શકે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઑફ ઇન્ડિયાએ કંપનીઓ પર કસી લગામ નવી દિલ્હી: ઓનલાઇન ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતી કંપનીઓની હવે ખેર નથી. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઑફ ઇન્ડિયાએ વસ્તુઓનું ઓનલાઇન વેચાણ કરતી કંપનીઓ પર લગામ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code