1. Home
  2. Tag "Gaurav Yatra"

ગુજરાત ભાજપ દ્વારા આજે પાંચ સ્થળોએથી ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાશે, 145 જાહેર સભાઓ યોજાશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને દોઢ મહિનાથી ઓછો સમય બાકી રહ્યો છે. ત્યારે તમામ રાજકીય પક્ષોએ જોરશોરથી ચૂંટણી પ્રચારનો પ્રારંભ શરૂ કરી દીધો છે. જેમાં ભાજપે એડીચોટીનું જોર લગાવ્યું છે. હવે આજે તા.12મી ઓકટોબરથી ભાજપે પાંચ સ્થળોએ ગૌરવ યાત્રાનું આયોજન કર્યું છે. અને તા. 20મી ઓકટોબર સુધી યોજાનારી ગૌરવ યાત્રામાં 145 જેટલી જાહેર સભાનું આયોજન કરવામાં […]

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે, ત્યારે ભાજપ દ્વારા પાંચ ઝોનમાં ગૌરવ યાત્રાનું આયોજન

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીને દોઢ મહિનો બાકી રહ્યો છે. ત્યારે  દરેક રાજકીય પાર્ટીઓ વધુમાં વધુ બેઠકો મેળવવા પ્રચાર પ્રસારમાં એડી ચોટીનુ જોર લગાવી રહી છે. ગુજરાતમાં  આ વખતે ત્રિપાંખિયો જંગ જામવાનો છે, ત્યારે 27 વર્ષથી ગુજરાતમાં શાસનમાં રહેલી ભાજપ  પણ ગુજરાતમાં કબ્જો જમાવવા એડીચોટીનું જોર લગાવી રહીછે.  વડાપ્રધાન મોદી  અને અમિત શાહ સહિતના નેતાઓના ગુજરાત […]

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે ભાજપની 7મી ઓક્ટોબરથી ગૌરવ યાત્રા

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે બે મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે ભાજપે પણ જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. પક્ષના સ્ટાર પ્રચારક એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા છેલ્લા કેટલાક મહિનાથી દર મહિને ગુજરાતનો પ્રવાસ કરી વિવિધ વિકાસકાર્યો, લોકહિતની યોજનાઓના લોકાર્પણ, ખાતમુહૂર્ત કરી પોતાના મુદ્દાઓ, કાર્યોને જનતા સમક્ષ મુકી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code