1. Home
  2. Tag "General election"

Lok Sabha Elections: શું હોય છે એક વોટની કિંમત? લોકસભાની ચૂંટણી કરાવવામાં કેટલા રૂપિયાનો થાય છે ખર્ચ

નવી દિલ્હી: સમયની સાથે જ ચૂંટણી પર સતત ખર્ચ વધી રહ્યો છે. આજના સમયમાં ચૂંટણી પંચ માટે તટસ્થ અને સુચારુપણે ચૂંટણી કરાવવાનું મોંઘુ થઈ ગયું છે. દેશમાં પહેલી લોકસભા ચૂંટણીથી અત્યાર સુધી વોટ કરનારાઓથી લઈને વોટિંગની પદ્ધતિ સુધી ઘણાં મોટા ફેરફાર થયા છે. પહેલા બેલેટ પેપરનો ઉપયોગ થતો હતો, હવે ઈવીએમ અને વીવીપેટનો વપરાશ થઈ […]

અશાંત પાકિસ્તાનમાં 8મી ફેબ્રુઆરીએ જ યોજાશે સામાન્ય ચૂંટણી

નવી દિલ્હીઃ પાકિસ્તાનની સરકારે કહ્યું છે કે દેશમાં સામાન્ય ચૂંટણી યોજના મુજબ જ થશે. હિંસામાં વધારા અંગે ચર્ચા કરવા માટે દેશની ચૂંટણી સંસ્થાએ સરકાર અને ગુપ્તચર અધિકારીઓ સાથે બેઠક યોજ્યા બાદ આ નિવેદન આપ્યું છે. મંત્રી ગોહર ઇજાઝે જણાવ્યું હતું કે દક્ષિણ-પશ્ચિમ બલૂચિસ્તાન પ્રાંત, જ્યાં ઇસ્લામાબાદ દાયકાઓથી વિદ્રોહ સામે લડી રહ્યું છે, ત્યાં હુમલાથી સુરક્ષાને કોઈ ખતરો […]

પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી પહેલા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, કોર્ટે એક કેસમાં 10 વર્ષની સજા ફટકારી

નવી દિલ્હીઃ આર્થિક ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાનમાં ચાલુ વર્ષે સામાન્ય ચૂંટણી યોજાવાની છે જે પૂર્વે જ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે ઈમરાનને 10 વર્ષની સજા ફરમાવી છે. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના સંસ્તાપક ઈમરાન ખાનની સામે સાઈફર કેસમાં કોર્ટે આદેશ કર્યો હતો. સ્થાનિક અખબાર ડોનના રિપોર્ટ અનુસાર, ઈમરાન ખાન ઉપરાંત પૂર્વ […]

પાકિસ્તાન: આગામી વર્ષે ફેબ્રુઆરીમાં સામાન્ય ચૂંટણી થવાની ચૂંટણી પંચે વ્યક્ત કરી આશા

નવી દિલ્હીઃ પાકિસ્તાનના ચૂંટણી પંચે આગામી વર્ષે ફેબ્રુઆરીમાં સામાન્ય ચૂંટણી થવાની આશા વ્યક્ત કરી છે. પાકિસ્તાનના ચૂંટણી પંચ (ECP) એ કહ્યું કે, તે મતદારયાદીના સીમાંકન પર કામ કરશે અને તે સુનિશ્ચિત કરવા માટે મતદાર યાદીઓ અપડેટ કરશે કે તૈયારીઓ ઓછામાં ઓછા સમયમાં પૂર્ણ થાય.  સ્થાનિક મીડિયા આ સમાચાર આપ્યા છે. PML-N પ્રતિનિધિમંડળને આ ખાતરી આપવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code