કચ્છના નાનારણમાંથી ઘુડસર પહોંચ્યા મુળીના સરલા ગામે, રવિપાકને નુકસાન પહોંચાડતા ખેડુતો ચિંતિત
સુરેન્દ્રનગરઃ જિલ્લામાં કચ્છના નાનારણ તરીકે ઓળખાતા પાટડી ઘુડખર અભયારણ્યમાંથી ઘુડખર છેક મુળી તાલુકાનાં ગામોમાં આવી પહોંચ્યા છે. સરલા ગામની સીમમાં મોટી સંખ્યામાં ઘુડખર (ખચ્ચર) જોવા મળ્યા હતા. આ ઘુડખરો ખેડૂતોનાં ઉભા પાકમાં મોટું નુકસાન કરતાં હોય છે. અને આ પ્રાણી આરક્ષિત હોય એટલે ખેડૂતો કશું કરી શકતા નથી. આ અંગે ખેડુતોએ વન વિભાગને જાણ કરી […]