1. Home
  2. Tag "girl"

 રામ ગોપાલ વર્મા નોન-ફંજીબલ ટોકન માર્કેટમાં ફિલ્મ વેચનાર પ્રથમ મેકર – ફિલ્મ ‘લડકી’ દ્વારા કરોડોની કરી કમાણી

રામ ગોપાલ વર્મા એનએફટી માર્કેટમાં ફિલ્મ વેચનાર પ્રથમ મેકર  ઘ ગર્લ મારફત કરી કરોડોની કરી કમાણી   મુંબઈઃ- નિર્માતા નિર્દેશક રામ ગોપાલ વર્મા, જેઓ મુંબઈથી ગોવા ગયા, તેમણે બ્લોકચેન પર ઝડપથી વિકસતા નોન-ફંજીબલ ટોકનમાં હિન્દી સિનેમાની જાણે બોણી કરાવી દીધી છે. તેમની ફિલ્મ NFT માર્કેટમાં 29 કરોડ રૂપિયામાં વેચાઈ ચૂકી છે. રામ ગોપાલ વર્માની ફિલ્મની […]

સાવરકુંડલાના ગોરડકા ગામની સીમમાં આઠ વર્ષની બાળકીને સિંહે ફાડી ખાધી

અમરેલીઃ  જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ગોરડકા ગામની સીમમાં સિંહે આઠ વર્ષની બાળકી પર હુમલો કર્યો હતો. અને બાળકીને ફાડી ખાધી હતી. આ બનાવથી આ વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો હતો. બનાવની જાણ થતાં ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં સિંહ અને દીપડા જેવા જંગલી પ્રાણીઓની હાજરી છે. તાલુકાના ગોરડકા ગામે પીડિતા […]

મધ્યપ્રદેશઃ કુવામાં પડેલી બાળકીને બચાવવાના પ્રયાસમાં સર્જાઈ દુર્ઘટના, 4ના મોત

ભોપાલઃ મધ્યપ્રદેશના વિદિશા જિલ્લાના ગંજબાસૌદામાં રાતના કુવામાં લપસીને આકસ્મિક રીતે પડેલી બાળકીને બચાવવા માટે લોકો કિનારી ઉપર ઉભા હતા ત્યારે અચાનક માટી ઘસતા ઉપર ઉભેલા લોકો પણ નીચે પડ્યાં હતા. તેમજ માટીના નીચે દબાઈ ગયા હતા. જેમાંથી 19 લોકોને સહિસલાત રીતે બહાર કાઢી લેવામાં આવ્યાં હતા. જ્યારે અન્ય લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code