1. Home
  2. Tag "Gray list"

FATFના ગ્રે લિસ્ટમાં પાકિસ્તાન હટતા આતંકીઓ ફરીથી થશે વધારે સક્રિય ?

નવી દિલ્હીઃ પાકિસ્તાન આતંકવાદને પ્રોત્સાહન આપતું હોવાનું દુનિયાના તમામ દેશ જાણે છે, દરમિયાન એફએટીએફના ગ્રે લિસ્ટમાંથી પાકિસ્તાન બહાર નીકળતા ભારતમાં આગામી દિવસોમાં આતંકી ઘટનાઓમાં વધારો થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. ગ્રે લિસ્ટમાં હોવાથી પાકિસ્તાનને અનેક સહાય મળતી ન હતી. જેથી પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાંથી બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવ્યાં હતા. બીજી તરફ પાકિસ્તાન પ્રેરિક આતંકવાદી […]

પાકિસ્તાનની સાથે તેના મિત્ર દેશ તુર્કીને પણ FATFએ ગ્રે લિસ્ટમાં મુક્યું

દિલ્હીઃ વૈશ્વિક નાણાકીય નિરીક્ષક સંસ્થા ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સએ કાશ્મીરમાં સક્રીય આતંકવાદીઓને પ્રોત્સાહન આપનારા પાકિસ્તાનને બેવડો ફટકો લાગ્યો છે. એફએટીએફએ પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં યથાવત રાખવાની સાથે તેના મિત્ર તુર્કીને પણ આતંકવાદીઓને પ્રોત્સાહન આપવાના આરોપસર ગ્રે લિસ્ટમાં નાખવામાં આવ્યું છે. આ પહેલા પાકિસ્તાન અનેકવાર તુર્કીની મદદથી બ્લેક લિસ્ટ થતા બચતું રહ્યું છે. પરંતુ હવે તુર્કીને જ […]

આતંકીઓને શરણ આપતા પાકિસ્તાનને ઝટકો, એનહાન્સ્ડ ફોલો અપ લિસ્ટમાં જ રખાયું

આતંકીઓને શરણ આપતા પાકિસ્તાનને વધુ એક ઝટકો FATFના પેસિફિક ગ્રૂપે પાક.ને એન્હાન્સ્ડ ફોલો અપ લિસ્ટમાં રાખવાની કરી જાહેરાત પાકિસ્તાને FATFએ રાખેલી 40 શરતોમાંથી માત્ર 2 શરતોનું જ કર્યું પાલન ઇસ્લામાબાદ:  પાકિસ્તાન ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સના ગ્રે લિસ્ટમમાં બહાર નીકળવાના શમણાં સેવતું હતું. જો કે પાકિસ્તાનની આ આશા પર પાણી ફરી વળ્યું હતું. ટેરર ફન્ડિંગ અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code