1. Home
  2. Tag "GST"

ચૂંટણીના ધમધમાટ વચ્ચે ATS-GSTનું મેગા ઓપરેશન, 150 સ્થળો ઉપર દરોડા

અમદાવાદઃ ગુજરાત ATS અને GST વિભાગે સંયુક્ત ઓપરેશનમાં શનિવારે સુરત, અમદાવાદ, જામનગર, ભરૂચ અને ભાવનગર સહિત 150 સ્થળોએ દરોડા પાડ્યા હતા. સૂત્રોએ જણાવ્યું કે આ સંયુક્ત ઓપરેશનમાં ટેક્સ ચોરી અને આંતરાષ્ટ્રીય માર્ગોથી નાણાની લેવડ-દેવડની તપાસ કરવામાં આવી રહી છે. વિધાનસભા ચૂંટણી દરમિયાન સુરક્ષા એજન્સીઓએ ગુજરાતમાં 71.88 કરોડ રૂપિયાની વિક્રમી જપ્તી કરી છે. વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં […]

GSTની નવી ગાઈડ લાઈન, ટેક્સ ચોરીની શંકાને આધારે હવે વેપારીઓની ધરપકડ કરી શકાશે નહીં

અમદાવાદઃ જીએસટીની આંટીઘૂંટીને લીધે વેપારીઓને ટેક્સ ભરવામાં કોઈ ક્ષતિ રહી જતી હોય છે. ત્યારે જીએસટીના અધિકારીઓ વેપારીઓને ટેક્સચાર સમજીને વેપારીની અટકાયત કે ધરપકડ કરી લેતા હોય છે. જેના લીધે સમાજમાં વેપારીઓની પ્રતિષ્ઠાને હાની પણ પહોંચતી હતી. જીએસટીની ચોરી મામલે વેપારીને તેના ઘરમાં જ ગોંધી રાખવાના કેસમાં હાઇકોર્ટની ફટકાર બાદ જીએસટી વિભાગને ગાઇડલાઇન બહાર પાડવાની ફરજ […]

દેશમાં જીએસટીની આવકમાં સતત વધારો, ઓક્ટોબર મહિનામાં 1.52 લાખ કરોડની આવક

નવી દિલ્હીઃ ઑક્ટોબર 2022 મહિનામાં કુલ GST આવક ₹1,51,718 કરોડ છે જેમાંથી CGST ₹26,039 કરોડ છે, SGST ₹33,396 કરોડ છે, IGST ₹81,778 કરોડ છે (જેમાં ₹37,297 કરોડની માલની આયાત છે) ₹10,505 કરોડ (માલની આયાત પર એકત્ર કરાયેલા ₹825 કરોડ સહિત), જે આજ સુધીની બીજી સૌથી વધુ છે. સરકારે નિયમિત સેટલમેન્ટ તરીકે IGSTમાંથી ₹37,626 કરોડ CGST […]

હવે પરાઠા ખાવા પર ચૂકવવો પડશે 18 ટકા જીએસટી, રોટલી અને પરાઠામાં ઘણો તફાવત ,શુ છે મામલો જાણો

 પરાઠા અને ચપાતી પર ચૂકવવો પડશે 5 ટકા જીએસટી રોટલી અને પરાઠામાં ઘણો તફાવત હોય છે દિલ્હીઃ- હવે જો તમે રેડી ટૂ ઈટ પરાઠાનો આર્ડર કરી રહ્યા છો તો તમારે તેમાં પણ 18 ટકા જીએસટી લાગૂ પડે છે એટલે કે હવે રેડી ટુ કુક પરાઠા ખાવાના શોખીન લોકોને હવે આ માટે વધુ ખર્ચ કરવો પડશે. […]

GSTના સપ્ટેમ્બરના રિટર્નમાં ક્રેડિટના મુદ્દે જાહેરાત બાદ પરિપત્ર ન કરાતા વેપારીઓ પરેશાન

અમદાવાદઃ રાજ્યમાં જીએસટીના રિટર્ન ક્રેડિટના મુદ્દે સરકારે જાહેરાત બાદ પણ હજપ સુધી પરિપત્ર ન કરતા વેપારીઓ મુંઝવણ અનુભવી રહ્યા છે. જે વેપારીઓએ જીએસટીની ક્રેડિટ લેવાની રહી ગઈ હોય તેવા કિસ્સામાં સપ્ટેમ્બરમાં ભરવાના થતાં રિટર્નમાં તેનો ઉલ્લેખ કરવાનો હોય છે. જે અંગેની કેન્દ્ર સરકાર દ્વારા મુદત વધારવાની જાહેરાત કરવામાં આવી હોવા છતાં સત્તાવાર પરિપત્ર જાહેર કરવામાં […]

ગુજરાતઃ મંદીને પગલે જીએસટી કલેક્શનમાં જુલાઈની સરખામણીએ ઓગસ્ટમાં ઘટાડો

અમદાવાદઃ દેશમાં ઓગસ્ટ મહિનામાં જીએસટીની જંગી આવક થઈ છે પરંતુ ગુજરાતમાં મંદીની અસર જીએસટીની આવક ઉપર પણ પડી છે. રાજ્યમાં જુલાઈ મહિલાની સરખામણીએ ઓગસ્ટમાં જીએસટીની આવકમાં ઘટાડો થયો છે. જુલાઈમાં ગુજરાતમાં જીએસટીની રૂ. 9183 કરોડની આવક થઈ હતી. જેની સામે ઓગસ્ટમાં 8648 કરોડનું કલેકશન થયું હતું. ટેક્ષ કલેકશનનાં ઘટાડો મુખ્‍યત્‍વે વ્‍યાપારિક અને ઔદ્યોગિક ગતિ મંદ […]

દેશમાં ઓગસ્ટ મહિનામાં 1,43,612 કરોડની જીએસટીની આવક

નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં ઓગસ્ટ 2022માં એક મહિનામાં રૂ. 1,43,612 કરોડની જીએસટીની આવક થઈ છે. આમ ઓગસ્ટ 2021ની સરખામણીમાં ગત મહિનામાં જીએસટીની આવકમાં 28 ટકાથી વધુનો વધારો થયો છે. સરકારે CGSTને ₹29,524 કરોડ અને IGSTમાંથી ₹25,119 કરોડ SGSTને સેટલ કર્યા છે. નિયમિત સેટલમેન્ટ પછી ઓગસ્ટ 2022 મહિનામાં કેન્દ્ર અને રાજ્યોની કુલ આવક CGST માટે ₹54,234 […]

ભારતઃ જુલાઈ 2022ના મહિનામાં ₹1,48,995 કરોડની કુલ GST આવક

નવી દિલ્હીઃ દેશમાં જુલાઈ 2022 મહિનામાં રૂ.1,48,995 કરોડની GST આવક  એકત્ર થઈ છે, જેમાંથી CGSTની રૂ.25,751 કરોડ અને SGSTની રૂ.32,807 કરોડ છે. IGST રૂ.79,518 કરોડ (માલની આયાત પર એકત્રિત રૂ.41,420 કરોડ સહિત) છે અને સેસ રૂ. 10,920 કરોડ (માલની આયાત પર એકત્રિત રૂ. 995 કરોડ સહિત) છે. GST લાગુ થયા બાદ આ બીજી સૌથી વધુ […]

ભાવનગરમાં GST ટીમનું ચેકિંગ, બીલ વગરની બે ટ્રક સાથેનો માલ-સામાન સીઝ કરાયો

ભાવનગરઃ શહેરમાં જીએસટી ચોરીનું રેકેટ પકડાયા બાદ હવે જીએસટીના અધિકારીઓ દ્વારા જીએસટી ચોરી સામે વધુ તકેદારી રાખવામાં આવી રહી છે. સાથોસાથ નાણાકીય વ્યવહારો પર પણ બાજ નઝર રાખવામાં આવી રહી છે. જે અંતર્ગત જીએસટીની ટીમે બોગસ બીલ સાથે અથવા બીલ વિના  માલ-સામાન લઈ જતી ટ્રકો સામે ઝૂંબેશ હાથ ધરી હતી. ચેકિંગ દરમિયાન બે ટ્રકમાં માલ-સામાનના […]

GSTની આડ અસર,AMULએ દહીં અને લસ્સીના ભાવ વધાર્યા,જાણો શું થયું મોંઘું

દિલ્હી:હાલમાં મોંઘવારી ઘટવાની શક્યતા દેખાતી નથી.18 જુલાઈથી સરકારે જરૂરિયાતની તમામ વસ્તુઓ પર જીએસટીના દરમાં વધારો કર્યો છે અને હવે તેની અસર દેખાવા લાગી છે. ભારતની સૌથી મોટી ડેરી કંપની (અમૂલ ડેરી) એ તેના ઉત્પાદનોની કિંમતોમાં વધારો કર્યો છે. નવી કિંમતો 19 જુલાઈથી લાગુ થશે.અમૂલનો આ નિર્ણય પેકેજ્ડ ડેરી ઉત્પાદનો પર 5% GST લાદવામાં આવ્યા બાદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code