ગુજરાત વિધાનસભા સંકુલમાં વીર સાવરકરને સ્ટાફ દ્વારા પુષ્પાંજલિ અર્પણ
ક્રાંતિવીર વિનાયક દામોદર સાવરકરની આજે ૧૪૩મી જયંતી ગાંધીનગર, 28 મે 2026 – ગુજરાત વિધાનસભા સંકુલમાં આજે ગુરુવારે ક્રાંતિવીર વીર સાવરકરને વિધાનસભા સચિવ શ્રી ચેતન પંડ્યા સહિત સ્ટાફ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ભારતીય સ્વતંત્રતા આંદોલનના અગ્રીમ હરોળના લડવૈયા અને પ્રખર રાષ્ટ્રવાદી નેતા ક્રાંતિવીર વિનાયક દામોદર સાવરકરની આજે ૧૪૩મી જયંતી છે. આ નિમિત્તે ગુજરાત વિધાનસભા પોડિયમ […]


