1. Home
  2. Tag "Gujarati Akhbar"

અમદાવાદમાં વાસણા બેરેજના દરવાજાની મરામત માટે સાબરમતી નદી ખાલી કરાશે

અમદાવાદ, 15 એપ્રિલ 2026: Sabarmati river will be emptied શહેરમાં સાબરમતી નદી પર આવેલા વાસણા બેરેજના 18 દરવાજાને રિપોરિંગ કરવાની કામગીરી હાથ ધરવાની હોવાથી સાબરમતી નદીને આજથી ખાલી કરવામાં આવી રહી છે. હવે ત્રણ મહિના સુધી એટલે કે ચોમાસા સુધી સાબરમતી નદી પાણીથી ભરેલી જોવા નહીં મળે, સાબરમતી નદીમાંથી પાણી ખાલી થતા જ  સુભાષબ્રિજના સુપર […]

સુરતના કોસંબામાં ડમ્પરે બે બાઈકને અડફેટે લેતા પિતા-પૂત્ર સહિત ત્રણના મોત

સુરત, 15 એપ્રિલ 2026: Three killed after dumper hits bike શહેર અને જિલ્લામાં અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતના બનાવમાં પિતા-પૂત્ર સહિત ત્રણનો ભોગ લેવાયો છે. જિલ્લાના કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પૂરઝડપે જઈ રહેલા એક બેકાબૂ ડમ્પર ચાલકે બે બાઈકને અડફેટે લેતાં બાઈકસવાર પિતા-પૂત્ર સહિત ત્રણના મોત નિપજ્યા હતા.નશાની હાલતમાં જણાતા ડમ્પરચાલકને […]

અમદાવાદમાં LD એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલનો સ્લેબ તૂટી પડતા વિદ્યાર્થીને ઈજા

અમદાવાદ, 15 એપ્રિલ 2026: LD Engineering College hostel slab collapses શહેરમાં એલ ડી એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલના બી બ્લોકનો સ્લેબ તૂટી પડતા એક વિદ્યાર્થીને ઈજાઓ થતાં તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. એલ ડી એન્જિનિયરિંગ હોસ્ટેલની બિલ્ડિંગ જર્જરિત હોવાની ઘણાસમયથી ફરિયાદો ઊઠી છે. છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. જર્જરિત બિલ્ડિંગને તાત્કાલિક મરામત કરવામાં […]

અમદાવાદમાં ઘીકાંટા વિસ્તારમાં 12 લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે બે શખસો પકડાયા

અમદાવાદ,14 એપ્રિલ 2026: Two men arrested with mephedrone drugs શહેરમાં ડ્રગ્સની હેરાફેરી સામે પોલીસ સક્રિય બની છે. અને ચૂંટણીને લીધે ચેકિંગ સઘન બનાવવામાં આવ્યુ છે. ત્યારે શહેરની ક્રાઈમ બ્રાન્ચે બાતમીને આધારે ઘીકાંટા વિસ્તારમાંથી રૂપિયા 12 લાખથી વધુની કિમતના મેફેડ્રોન ડ્રગ્સ સાથે બે શખસોને દબોચી લીધા છે. બન્ને આરોપીની પૂછતાછ કરવામાં આવી રહી છે. ડ્રગ્સનો જથ્થો […]

સુરતમાં નકલી ડ્રાઈવિંગ લાયસન્સ બનાવતી ગેન્ગના 4 શખસો પકડાયા

સુરત, 14 એપ્રલ 2026:  4 members of a gang making fake driving licenses arrested શહેરના કાપોદ્રા વિસ્તારમાં બોગસ લર્નિંગ લાયસન્સ બનાવતી ગેંગના ચાર શખસોને શહેર એસઓજી પોલીસે દબોચી લીધા છે. નકલી ડ્રાઈવિંગ લાયસન્સ બનાવતી ગેન્ગની મોડેસ ઓપરેન્ડી એવી હતી કે, ગ્રાહકો પાસેથી જરૂરી માહિતી લઈને ઓનલાઇન ફોર્મ ભરતા. પરંતુ સરકારની સત્તાવાર ફી ભરતા નહીં કે […]

નવસારી યાર્ડમાં કેસર કેરીની 600 મણની આવક, ભાવ 20 કિલોના 3130 બોલાયા

નવસારી, 14 એપ્રલ 2026: Saffron mango revenue of 600 maan ઉનાળાની અસહ્ય ગરમી સાથે સ્વાદમાં સુમધુર ગણાતી કેસર કેરીની આવક શરૂ થઈ છે. શહેરના એપીએમસીમાં કેરીની હરાજીના શ્રીગણેશ થયા છે, પરંતુ આ વર્ષે કેરીના રસિકો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. હરાજીના પ્રથમ દિવસે જ કેસર કેરીના ભાવ મણ દીઠ 3130 સુધી પહોંચતા મધ્યમ વર્ગ […]

ભાવનગર રેલવે મંડળે 1 વર્ષમાં ટિકિટ વિના પ્રવાસીઓ પાસેથી 7.15 કરોડનો દંડ વસુલ્યો

ભાવનગર, 14 એપ્રલ 2026: Fine of Rs 7.15 crore from ticketless passengers in 1 year ટ્રેનોમાં ટિકિટ વિના પ્રવાસ કરનારા સામે ભાવનગર રેલવે ડિવિઝન દ્વારા ગત નાણાકિય વર્ષ દરમિયાન સમાયંતરે ચલાવેલી ઝૂંબેશ દરમિયાન એક લાખ જેટલા પ્રવાસીઓ વગર ટિકિટે પ્રવાસ કરતા પકડાયા હતા. અને દંડનિય કાર્યવાહી કરીને 7.15 કરોડનો દંડ વસુલવામાં આવ્યો હતો. ભાવનગર રેલવે […]

સરકારી અધિકારીઓ અને પોલીસ ભાજપના એજન્ટ હોય તે રીતે કામ કરે છેઃ અમિત ચાવડા

અમદાવાદ, 14 એપ્રલ 2026: Government officials and police act as if they are agents of BJP  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, આખા ગુજરાતમાં પોલીસ અને પ્રશાસન સાથે મળીને ભાજપનું એજન્ટ હોય તે રીતે કામ કરી રહ્યું છે. કેટલાક અધિકારીઓએ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી લીધો હોય તે રીતનું વર્તન કરી રહ્યા […]

બિન હરિફ બેઠકો માટે ભાજપે નાણાની કોથળી ખૂલ્લી મુકી છે, કોંગ્રેસ પંચને રજુઆત કરશે

અમદાવાદ, 14 એપ્રલ 2026: BJP has opened its money bag for uncontested seats  સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની વધુને વધુ બેઠકો બિન હરિફ થાય તે માટે નાણાની કોથળી ખૂલ્લી મુકવામાં આવી હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. કોંગ્રેસના ઉમેદવારોને ધાક-ધમકી કે એનકેન પ્રકારે છેલ્લી ઘડીએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચાવીને બેઠકો બિન હરિફ બનાવવામાં આવી રહી […]

પરીક્ષા ટાણે શિક્ષકોને મતદાર જાગૃતિ કાર્યક્રમ માટે કરાતા દબાણ સામે વિરોધ

અમદાવાદ, 14 એપ્રલ 2026: Pressure on teachers to conduct voter awareness program રાજ્યમાં પ્રાથમિક શાળાઓમાં હાલ વાર્ષિક પરીક્ષાઓ ચાલી રહી છે. શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ પરીક્ષા કાર્યમાં જોતરાયા છે. ત્યારે બીજીબાજુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લીધે મતદારોની જાગૃતિ માટે કાર્યક્રમો આપવા તંત્રએ ફરમાન કરતા શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે અખિલ ભારતીય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code