1. Home
  2. Tag "Gujarati Sama char"

ગુજરાતમાં 111 જળાશયોમાં 25 ટકાથી ઓછુ જળસ્તર, વરસાદ ખેંચાશે તો મુશ્કેલી પડશે

અમદાવાદ, 10 જુન, 2026 : Water level less than 25 percent in 111 reservoirs નૈઋત્યનું ચોમાસુ દક્ષિણ ભારતમાં આગળ વધીને મુંબઈ પહોંચી ગયુ છે. અને 15 જુન સુધીમાં ગુજરાતમાં પણ મેઘરાજાનું આગમન થઈ જશે. રાજ્યમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં જળાશયોમાં જળસ્તરમાં ઘટાડો થયો છે. જો વરસાદ ખેંચાશે તો રાજ્યના કોટલાક વિસ્તારોમાં જળ સંકટ ઊભુ થવાની દહેશત […]

ધોળકાના વીરપુરમાં ખનીજ વિભાગે દરોડા પાડી 5 ડમ્પર સહિત કરોડોનો મુદ્દામાલ જપ્ત કર્યો

અમદાવાદ, 10 જુન, 2026 : Minerals Department raids જિલ્લાના ધોળકા તાલુકાના વીરપુરમાં માટીનું ગેરકાયદે ખનન થતું હોવાની ફરિયાદો મળતા ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓએ દરોડો પાડીને અદ્યતન એક્સકેવેટર મશીન અને 5 જેટલા ડમ્પરો સહિત કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના વીરપુર ગામ ખાતે ખાણ ખનિજ કચેરીની ક્ષેત્રીય તપાસ […]

C M કાર્યાલય, એએમસી અને RRS કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી

અમદાવાદ, 10 જુન, 2026 :  Bomb threat email રાજ્યના મુખ્યમંત્રી કાર્યાલય, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય કચેરી તેમજ આરએસએસના કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ઈ-મેઈલ દ્વારા ધમકી મળી છે. ઈ-મેઈલ દ્વારા 10મી જૂનથી 30મી સપ્ટેમ્બર દરમિયાન અલગ-અલગ મહત્ત્વના સ્થળોએ બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી મળતાં જ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ એક્શનમાં આવી ગઈ છે.  કેટલાક તત્વો દ્વારા જુદા-જુદા […]

વડોદરામાં મ્યુનિ. દ્વારા નળમાંથી પાણી ખેંચવાની મોટર જપ્તીની કાર્યવાહી સામે વિરોધ

વડોદરા, 10 જુન, 2026 : Protest against the seizure of water-pulling motor શહેરમાં છેલ્લા ઘણા દિવસથી નળમાં પુરા ફોર્સથી પાણી મળતુ ન હોવાથી ઘણાબધા રહિશોએ પાણીના નળમાંથી ઈલેક્ટ્રિક મોટર દ્વારા પાણી ખેંચવામાં આવી રહ્યું છે. ત્યારે  વડોદરા મ્યુનિ. કોર્પોરેશન દ્વારા પાણી ખેંચવા માટે ઉપયોગમાં લેવાતી મોટરો જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેથી જપ્તીની […]

નર્મદાની કેનાલમાં કાલે ગુરૂવારથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવશે

અમદાવાદ, 10 જુન, 2026 : Water will be released into the Narmada canal for irrigation. ગુજરાતમાં ઘણા ખેડૂતોએ આગોતરૂ વાવેતર કર્યુ છે. જેથી નર્મદા કેનાલથી બ્રાન્ચ અને પેટા કેનાલોમાં સિંચાઈ માટે પાણી છોડવાની માગ ઊઠતા ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આવતી કાલે તા. 11 જૂન, ગુરુવારથી નર્મદાની કેનાલમાં સિંચાઈ માટે પાણી […]

ચોટિલા હાઈવે પર અજાણ્યા વાહને ટક્કર મારતા બાઈકસવાર બેના મોત

સુરેન્દ્રનગર, 10 જુન, 2026 : Two bikers die after being hit by unknown vehicle અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર ચોટિલાના સાંગાણી ગામ નજીક બળદેવ હોટલ નજીક કોઈ અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતા બાઈકસવાર બન્ને યુવાનોને  ગંભીર ઈજા પહોંચી હતી જેથી 108 મારફત ચોટીલાની સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા જ્યાં મયુરને મૃત જાહેર કરાયો હતો. જ્યારે જતિનની હાલત […]

રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં ઈનામી ડ્રોના નામે લોકોને છેતરતી ગેન્ગ પકડાઈ

રાજકોટ, 10 જુન, 2026 :  Gang caught cheating people in the name of prize draws લોકોને છેતરવા માટે ઠગ ટોળકી અવનવી તરકીબો અપનાવતી હોય છે. ત્યારે રાજકોટના  ગ્રામ્ય વિસ્તારોમાં વાડીઓની અંદર એકલા કામ કરતા વૃદ્ધોને ટાર્ગેટ બનાવતી ગેન્ગને પોલીસે દબોચી લીધી છે.  રાજકોટ નજીક મહીકા ગામના ખેડૂતો પાસે ઈનામી ડ્રોના કુપન સ્ક્રેચ કરાવી પૈસા પડાવી […]

ગુજરાત બોર્ડ દ્વારા કાલે ગુરૂવારથી ધોરણ 10 અને 12ની પુરક પરીક્ષાનો થશે પ્રારંભ

અમદાવાદ, 10 જુન, 2026 : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પુરક પરીક્ષાનો આવતીકાલ તા.11મી જુનને ગુરૂવારથી પ્રારંભ થશે. અમદાવાદ શહેર અને જિલ્લામાં પરીક્ષા માટે તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. અમદાવાદ ગ્રામ્યમાં કુલ 33 જેટલા પરીક્ષા સ્થળ પર 9223 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે અમદાવાદ શહેરમાં […]

અમદાવાદના વસ્ત્રાપુરમાં પેટડોગ રોટવિલરે બાળક પર હુમલો કરી બચકા ભર્યા

અમદાવાદ, 10 જુન, 2026 : Pet dog Rottweiler attacks child શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી લાડ સોસાયટીમાં ઘરઘાટી તરીકે કામ કરતા યુવકના દીકરા પર સોસાયટીમાં ખુલ્લા ફરતા પેટડોગ રોટ વિલરે હુમલો કરતા બાળકને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘરઘાટી તરીકે કામ કરતા યુવાનનો 9 વર્ષનો બાળક બંગલાની બહાર બેસીને મોબાઇલમાં ગેમ રમતો હતો, […]

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માતમાં ઈકોકારમાં આગ લાગતા ચાલકનું મોત

વડોદરા, 10 જુન, 2026 : Accident on Ahmedabad-Vadodara Express Highway રાજ્યમાં હાઈવે પર અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર પીકઅપવાન અને ઈકોકાર વચ્ચે સર્જાયો હતો. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પોઈચા નજીક અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર પીકઅપવાનની પાછળ ઇકો કાર ધડાકાભેર ઘૂસી જતાં ઈકોકારમાં આગ લાગતા કારચાલક જીવતો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code