1. Home
  2. Tag "Gujarati Sama char"

ભારત પ્રકૃત્તિ સાથે પ્રગતિના મંત્રથી વિકાસની હરણફાળ ભરી રહ્યો છેઃ PM મોદી

સુરત, 5 જુન, 2026 :  આજે વિશ્વ પર્યાવરણ દિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતની મુલાકાતે આવ્યા હતા. અને દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાઓ માટે રૂપિયા 18,778 કરોડના વિકાસકાર્યોની ભેટ આપી હતી. શહેરના ઈન્ડોર સ્ટેડિયમ ખાતે જનસભાને સંબોધતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે, આપણો સંકલ્પ વિકસિત ગુજરાત વિકસિત ભારતને સિદ્ધ કરવાનો છે. હાલની ચૂંટણીમાં ગુજરાતીઓએ ભાજપને એટલું સમર્થન […]

ક્વોરેન્ટાઈન કરાયેલા 17 સિંહમાંથી 12 સિંહ સ્વસ્થ થતાં જંગલમાં મુક્ત કરાયા

 જુનાગઢ, 5 જુન, 2026 : Out of 17 quarantined lions, 12 recovered and were released  ગીરના જંગલ અને તેની આજુબાજુના રેવન્યુ વિસ્તારમાં વિહાર કરતા 8 જેટલાં સિંહના કોઈ ગંભીર બિમારીને કારણે મોત નિપજતા વન વિભાગના ઉચ્ચ અધિકારીઓએ તબીબોની ટીમ સાથે જશાધાર રેન્જ દોડી ગયા હતા. આ બનાવને પગલે મુખ્યમંત્રીએ તાકીદની બેઠક બોલાવી હતી. અને બિમાર […]

બગોદરા હાઈવે પર ઈકોકાર અને પીકઅપ વાન વચ્ચે અકસ્માતમાં એકનું મોત

 અમદાવાદ, 5 જુન, 2026 :  One killed in accident between ecocar and pickup van  જિલ્લાના બગોદરા નજીક આવેલા ભોગાવો પુલ ઉપર આજે લીંબડી તરફથી રોંગ સાઇડમાં આવી રહેલી ઈકો અને સામેથી આવતા પીકઅપ ડાલા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઇકોચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. […]

પાટણ પાલિકાને લાખોના ખર્ચે ખાનગી જમીન પર રોડ બનાવી દીધા બાદ જાણ થઈ

 પાટણ, 5 જુન, 2026 : Came to know after building a road on private land  શહેરની નગરપાલિકાના અંધેર વહિવટનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નગરપાલિકાના અધિકારીઓની બેદરકારીને લીધે કોઈ તપાસ કર્યા વિના લાખો રૂપિયાના ખર્ચે ખાનગી માલિકીની જમીનમાં જાહેર રોડ બનાવી દેતા જમીન માલિકએ રોડની વચ્ચે જ ફેન્સિંગ (તારની વાડ) કરી દેવાતા સ્થાનિક રહીશો માટે અવરજવરનો […]

સાયલામાં ભારે વંટોળ ફુંકાતા ટ્રકે પલટી ખાધી, હવામાં પથ્થરો ઉડતા લોકો ઘવાયા

સુરેન્દ્રનગર, 5 જુન, 2026 : Truck overturned due to heavy winds  જિલ્લાના સાયલા પંથકમાં બુધવારે સાંજના સમયે પ્રચંડ વાવાઝાડું ફુકાતા 10 કિલોમીટરના વિસ્તારમાં ભારે તબાહી મચાવી હતી. માત્ર 15 થી 20 સેકન્ડ સુધી આ વિસ્તારમાંથી પસાર થયેલા આ વંટોળે રસ્તામાં જે કંઈ આવ્યું તેને જડમૂળથી ઉખાડી ફેંક્યું હતું. જેમાં હવામાં પથ્થરો ઉડતા કેટલાક લોકોને ઈજાઓ […]

અમદાવાદમાં ચંદ્રભાગા બ્રિજ પરથી કાર ખાબકતા કારચાલક સહિત બેને ઈજા

અમદાવાદ, 5 જુન, 2026 : Car falls off Chandrabhaga Bridge  શહેરના રાણીપ અને વાડજ વિસ્તારને જોડતા ચંદ્રભાગા બ્રીજ પર એક કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર સીધી બ્રીજ નીચે આવેલી કેનાલમાં ખાબકી હતી. આ અકસ્માતમાં કારચાલક સહિત બે યુવાનોને ઇજાઓ પહોંચી હતી. ઘટના અંગે બી ટ્રાફિક પોલીસે કારચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી […]

ગાંધીધામમાં ટ્રાન્સપોર્ટનગરમાં ભીષણ આગ લાગતા 10 ટ્રક બળીને ખાક

ગાંધીધામ, 5 જુન, 2026 : 10 trucks gutted in massive fire at Transport Nagar જિલ્લામાં અસહ્ય ગરમીને લીધે આગ લાગવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે ગાંધીધામના ટ્રાન્સપોર્ટનગરમાં આગ લાગવાનો વધુ એક બનાવ બન્યો હતો. આ આગમાં 10 જેટલી ટ્રક બળીને ખાક થઈ ગઈ હતી. એક પછી એક ટ્રકોમાં આગ લાગતાં બ્લાસ્ટ થતા નાસભાગ પણ મચી જવા […]

સુરેન્દ્રનગરમાં મોંઘવારી અને બેરોજગારીના વિરોધમાં કોંગ્રેસની આક્રોશ રેલી યોજાઈ

સુરેન્દ્રનગર, 5 જુન, 2026 : Congress holds protest rally against inflation and unemployment શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચારના વિરોધમાં ‘આક્રોશ રેલી’ યોજવામાં આવી હતી. કોંગ્રેસ નેતા મહેન્દ્ર પરમારની આગેવાની હેઠળ રેલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલયથી કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી. કલેક્ટર કચેરી ખાતે મુખ્યમંત્રીને સંબોધિત કરતું આવેદનપત્ર અધિકારીને સુપરત કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ […]

ભાવનગરમાં વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે બાળકોની સ્કેટીંગ રેલી યોજાઈ

ભાવનગર, 5 જુન, 2026 :   આજે 5 જૂન, ‘વિશ્વ પર્યાવરણ દિન’ નિમિત્તે શહેરના ડાયવેન્જર સ્કેટીંગ ગ્રુપ દ્વારા પર્યાવરણ જાળવણીના સંદેશ સાથે શહેરના તખ્તેશ્વર મહાદેવ મંદિરથી લઈને નિષ્કલંક મહાદેવ, કોળિયાક સુધી સ્કેટીંગ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાવનગરના મેયર ઉષાબેન તલરેજાએ બાળકોની સ્કેટીંગ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ કાર્યક્રમમાં 3 વર્ષના નાના ભૂલકાઓથી લઈને 20 […]

વડોદરાના રણાપુર ગામે નર્મદા નદીમાં નહાવા પડેલા 3 યુવાનો ડૂબ્યા, એકનો બચાવ

વડોદરા, 5 જુન, 2026 :  3 youths drowned while bathing in Narmada river  જિલ્લાના કરજણ તાલુકાના રણાપુર ગામ નજીક નર્મદા નદીમાં રબારી સમાજના 5 યુવાનો નહાવા માટે ગયા હતા. 5 યુવકોમાંથી 3 યુવકો ઊંડા પાણી અને તેજ પ્રવાહમાં ગરકાવ થઈ ગયા હતા. જેમાંથી 2 યુવકના કરુણ મોત નિપજ્યા હતા. જ્યારે એક યુવકને સ્થાનિક લોકોએ બચાવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code