રાજકોટમાં ભગવાન જગન્નાથજીની નગરચર્યામાં જય રણછોડના નાદ ગુંજ્યા
રાજકોટ, 16 જુલાઈ, 2026 : Lord Jagannath’s Rath Yatra આજે અષાઢી બીજના શુભદિને ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રજી અને મોટાભાઈ બલરામજી રથમાં બિરાજીને નગરચર્યાએ નિકળ્યા હતા. શહેરના નાનામૌવાથી નીકળેલી રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. રથયાત્રામાં ‘જય રણછોડ માખણચોર’નો નાદ ગુંજી ઉઠ્યો હતો. રથયાત્રાના પ્રારંભ પહેલા રાજવી માંધાતાસિંહનાં હસ્તે પહિંદવિધિ કરાઈ હતી. જ્યારે સાંસદ પુરુષોત્તમ રૂપાલા, […]


