સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરોડોના ખર્ચે બનાવેલો ઓલિમ્પિક કક્ષાનો સ્વિમિંગ પુલ બંધ
રાજકોટ, 21 એપ્રિલ 2026: Swimming pool closed સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલા સરદાર પટેલ સ્પોર્ટસ કોમપ્લેક્સમાં રૂપિયા 9 કરોડનાં ખર્ચે આધુનિક ઓલિમ્પિક કક્ષાના સ્વિમિંગ પુલનું નિર્માણ કરવામાં આવ્યું છે. પરંતુ હાલ આ સ્વિમિંગ પુલ તરવૈયાઓ માટે શોભાના ગાંઠીયા જેવો બની રહ્યો છે. જોકે સ્વિમિંગ પુલની સાથે આવેલો પ્રેક્ટીસ પુલ ચાલુ છે. પણ તરવૈયાઓ માટેના ઓલિમ્પિક કક્ષાના […]


