અમેરિકાએ ઈરાન પર કર્યા હવાઈ હુમલા, તેલની નિકાસ પર ફરી પ્રતિબંધો ઝીંક્યા
વોશિંગ્ટન, 8 જુલાઈ 2026: મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ)માં અમેરિકા અને ઈરાન વચ્ચેનો સૈન્ય અને રાજદ્વારી તણાવ ફરી એકવાર ચરમસીમાએ પહોંચ્યો છે. હોર્મુઝની ખાડીમાંથી પસાર થઈ રહેલા ત્રણ કોમર્શિયલ જહાજો પર ઈરાનના કથિત હુમલાના જવાબમાં અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે ઈરાની ઠેકાણાઓ પર જોરદાર હવાઈ હુમલા કર્યા છે. અમેરિકી સેનાએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે, આંતરરાષ્ટ્રીય દરિયાઈ પરિવહનને […]


