1. Home
  2. Tag "HAPPY BIRTHDAY"

અભિનેત્રી પ્રિયંકા ચોપડાનો જન્મદિવસ,ધ હિરો ફિલ્મથી કર્યું હતું બોલિવૂડમાં ડેબ્યુ

બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપડાનો જન્મદિવસ નેશનલ એવોર્ડની સાથે પદ્મશ્રીથી પણ સન્માનિત ધ હિરો ફિલ્મથી પ્રિયંકાએ કર્યું હતું બોલિવૂડમાં ડેબ્યુ મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપડાનો આજે જન્મદિવસ છે. પ્રિયંકા બોલિવૂડ અભિનેત્રી હોવા ઉપરાંત હવે હોલીવુડ અભિનેત્રી પણ છે.આ સિવાય તે સિંગર અને ફિલ્મ પ્રોડ્યુસર પણ છે.પ્રિયંકા ચોપડા 2015થી હોલીવુડ ફિલ્મોમાં પણ સક્રિય છે. વર્ષ 2000માં પ્રિયંકા […]

Happy Birthday Paresh Rawal :વિલનની ભૂમિકામાં પણ ચાહકોને ખૂબ હસાવ્યા છે પદ્મશ્રી પરેશ રાવલે, 100 થી વધુ ફિલ્મોમાં ભજવ્યું વિલનનું પાત્ર

બોલિવૂડ એક્ટર પરેશ રાવલનો આજે જન્મદિવસ તમામ પ્રકારની ભૂમિકામાં લોકોને પસંદ છે પરેશ રાવલ નેશનલ એવોર્ડ અને પદ્મશ્રીથી પણ છે સન્માનિત મુંબઈ:પરેશ રાવલ બોલિવૂડના એવા જ એક અભિનેતા છે જેમણે તમામ પ્રકારની એક્ટિંગથી લોકોનું મનોરંજન કર્યું હતું. એક પિતા તરીકે, એક વિલન તરીકે, એક મહાન હાસ્ય કલાકાર તરીકે, તમે તેની ફિલ્મોમાં જોઈ શકો છો.તમને તેની […]

અભિનેત્રી કંગના રનૌતનો 35મો જન્મદિવસ,આ રીતે કરી હતી બોલિવૂડમાં એન્ટ્રી

બોલિવૂડની ક્વીન કંગના રનૌતનો આજે જન્મદિવસ અભિનેત્રીએ પોતાના કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી  OTT પર તેના શો લોક અપને લઈને છવાયેલી છે કંગના મુંબઈ:બોલિવૂડની ક્વીન કંગના રનૌત 23મી માર્ચે પોતાનો 35મો જન્મદિવસ ઉજવી રહી છે. બોલ્ડ અને બિંદાસ સ્વભાવ વાળી કંગના આજે તેના કામથી લાખો ચાહકોના દિલો પર રાજ કરે છે એટલું જ નહીં, પરંતુ […]

બોલિવૂડની ડીમ્પલ ગર્લ દીપિકા પાદુકોણનો આજે જન્મદિવસ, શાહરુખ ખાનની ફિલ્મથી કર્યું હતું ડેબ્યૂ

અભિનેત્રી દીપિકા પાદુકોણનો આજે જન્મદિવસ શાહરુખ ખાનની ફિલ્મથી કર્યું હતું ડેબ્યૂ હવે પ્રોડ્યુસર બનીને કરી રહી છે કામ મુંબઈ:દીપિકા પાદુકોણ બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાંની એક છે.તેણે તેની કારકિર્દીમાં એક કરતાં વધુ સારી ફિલ્મો કરી છે.તેની મોટાભાગની ફિલ્મો પણ હિટ રહી છે.પરંતુ શું તમે જાણો છો કે,અભિનેત્રી બનતા પહેલા દીપિકા પણ તેના પિતા બેડમિન્ટન ચેમ્પિયન પ્રકાશ પાદુકોણની […]

PM મોદીનો જન્મ દિવસઃ બનાસકાંઠામાં ગુજરાત પ્રદેશ કિસાન મોરચાની ટ્રેકટર રેલી યોજાઈ

અમદાવાદઃ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ ગુજરાત પ્રદેશ કિસાન મોરચા દ્વારા બનાસકાંઠા જિલ્લામાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેડૂતો દ્વારા ભવ્ય ટ્રેકટર રેલી કરીને કિસાન મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાાંસદ રાજકુમાર ચાહર, પ્રદેશ કિસાન મોરચાના પ્રમખુ હિતેષભાઇ પટેલ, રાષ્ટ્રીય મહામંત્રી બાબુભાઇ જેલલીયા અને જિલ્લા ભાજપના હોદેદારોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બનાસકાંઠાના લવુણા ગામે […]

PM મોદીનો જન્મદિવસઃ અમદાવાદમાં રેકોર્ડ બ્રેક 71 હજાર વૃક્ષોનું વાવેતર

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71માં જન્મ દિવસ નિમીતે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ભાજપ સરકાર દ્વારા વિવિધ લોકહિતના કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. તેમજ લોકહિત યોજનાઓનો શુભારંભ કરાવ્યો હતો. દરમિયાન અમદાવાદ શહેરના લાલ બહાદુર શાસ્ત્રી તળાવ પાસે પીએમ નરેન્દ્ર મોદી વન ઉભુ કરીને રેકોર્ડ બ્રેક 71 હજાર વૃક્ષોનું વાવેતર કરીને પ્રકૃતિ પ્રેમનો સંદેશ આપવામાં આવ્યો હતો. અમદાવાદના […]

રાજકુમાર રાવને ધો-11ના અભ્યાસ દરમિયાન પ્રેમસંબંધમાં પડ્યો હતો માર, મોઢા ઉપર નહીં મારવા કરી હતી વિનંતી

મુંબઈઃ બોલીવુડના અભિનેતા રાજકુમાર રાવ આજે પોતાનો 37મી જન્મદિવસ ઉજવી રહ્યાં છે. આ દરમિયાન તેમના પ્રશંસકો, મિત્રો અને પરિવારજનોએ તેમને જન્મ દિવસની શુભકામનાઓ પાઠવી હતી. તેમજ અભિનેતા સાથે જોડાયેલા કેટલાક કિસ્સા પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયાં છે. તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુમાં અભિનેતાએ પોતાના સ્કુલ ટાઈમનો એક કિસ્સો શેયર કર્યો હતો. અભિનેતાએ ઈન્ટરવ્યુહમાં ખુલાસો કર્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code