1. Home
  2. Tag "HarishParvathaneni"

UNSCની બેઠકમાં ભારતે પાકિસ્તાનને ખખડાવ્યું: જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને રહેશે

નવી દિલ્હી, 24 જૂન 2026: સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની પ્રતિષ્ઠિત ‘એરિયા ફોર્મ્યુલા’ બેઠકમાં ભારતે પાકિસ્તાનને ફરી એકવાર વૈશ્વિક મંચ પર આકરા શબ્દોમાં સણસણતો જવાબ આપ્યો છે. જમ્મુ-કાશ્મીર મુદ્દે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી પાયાવિહોણી અને ઉશ્કેરણીજનક ટિપ્પણીઓને ભારતે સદંતર ફગાવી દીધી છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ હરીશ પર્વતનેનીએ સ્પષ્ટ શબ્દોમાં ગર્જના કરતા જણાવ્યું હતું કે, […]

સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાને જમ્મુ-કાશ્મીર અને સિંધુ જળનો રાગ આલોપ્યો, ભારતે આપ્યો સણસણતો જવાબ

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં એકવાર ફરી પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવતા ભારતે આકરો પ્રહાર કર્યો છે. ભારતના કાયમી પ્રતિનિધિ, રાજદૂત હરીશ પર્વથાનેનીએ પાકિસ્તાનના ‘ભાગલાવાદી એજન્ડા’ અને ‘આતંકવાદ’ની નીતિને સખત શબ્દોમાં નકારી કાઢી હતી. ભારતીય રાજદૂતે ભારતના આંતરિક મામલાઓમાં વારંવાર દખલગીરી કરવા બદલ પાકિસ્તાનને આયનો બતાવ્યો હતો. હરીશ પર્વથાનેનીએ કહ્યું કે, પાકિસ્તાન પોતાના લોકોની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code