1. Home
  2. Tag "Highway"

અમદાવાદ-રાજકોટ હાઈવે પર લીંબડી નજીક લકઝરી બસે બાઈકને અડફેટ લેતા બેનાં મોત

લીંબડીઃ રાજકોટ-અમદાવાદ રાષ્ટ્રીય ધોરી માર્ગ પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે લિંબડી નજીક વધુ એક અકસ્માત સર્જાયો હતો.ખાનગી લક્ઝરી બસ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા ઘટના સ્થળે જ બે વ્યકિતના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ – અમદાવાદ હાઈવે પર લીંબડી નજીક પાણશીણા ગામના પાટિયા પાસે અમદાવાદથી જાન લઈને રાજકોટ જઈ […]

ભરૂચ-અંકલેશ્વર હાઈવે પર કાર અને એસટી બસ વચ્ચે અકસ્માતમાં બેના મોત, પાંચને ઈજા

ભરૂચઃ જિલ્લામાં અકસ્માતોનું પ્રમાણ વધતુ જાય છે. આજે એક અકસ્માતમાં બેના મોત નિપજ્યા હતા. જિલ્લાના જૂના નેશનલ હાઇવે ઉપર અંકલેશ્વરમાં  ગડખોલ ફ્લાયઓવરના  ટી બ્રિજ પર એસ.ટી.બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા બે યુવાનોના મોત નિપજયા હતા. જ્યારે પાંચથી વધુ લોકોને ઇજાઓ પહોંચી હતી .ઇજાગ્રસ્તોને ભરૂચની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા . જ્યાં ઇજાગ્રસ્તોની તબિયત સુધારા […]

કેવડિયાનું નવુ નામ એકતાનગર, હાઈવે પરના સાઈન બોર્ડ પણ બદલી દેવાયા

વડોદરાઃ કેવડિયા નજીક સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેની આસપાસના વિસ્તારનો સારોએવો વિકાસ કરવામાં આવ્યો છે. રોજબરોજ અસંખ્ય પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળવા માટે આવે છે. હવે તો કેવડિયા સુધી ટ્રેન સેવા પણ શરૂ કરવામાં આવી છે. થોડા દિવસ પહેલા કેવડિયા રેલવે સ્ટેશનનું નામ બદલીને એકતાનગર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કેવડિયાનું નામ પણ બદલવામાં આવશે તેવું […]

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આયશર પાછળ ટ્રેલર ઘૂંસી ગયું, એકનું મોત

અમદાવાદઃ  વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર અકસ્માતો વધતા જાય છે. ગત રાત્રીએ સર્જાયેલા અકસ્માતમાં ટ્રેલર ચાલકે આઇસરને પાછળથી ટક્કર મારતા ટ્રેલર ચાલકની કેબિનમાં આગ લાગતા ટ્રેલરમાં સવાર ચાલક ભડથું થઈ ગયો હતો. અકસ્માત બાદ ટ્રેલર ડિવાઈડર તોડી અમદાવાદ વડોદરા સાઈડ પર જતું રહ્યું હતું. અકસ્માત બાદ લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા.જોકે આઇસર ચાલક ફરાર છે.આ અંગે […]

કચ્છના સામખિયાળીથી ડિસા, અને માળિયાથી અમદાવાદના હાઈવેની બિસ્માર હાલત, ઠેર ઠેર ગાબડાં

ગાંધીધામ :  કચ્છમાં છેલ્લા એક દાયકાથી સારોએવો વિકાસ થયો છે. દેશના બે મહાબંદરો ધરાવતો કચ્છ જિલ્લો વેપાર ઉદ્યોગમાં રાજ્યનું લોજીસ્ટીક અને માલ પરિવહનનું મથક ગણાય છે. પરંતુ આ સરહદી જિલ્લાને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગોની અત્યંત ખરાબ ખરાબ હાલત હોવાથી અહીંની અગ્રણી વ્યાપારી સંસ્થા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડઝસ્ટ્રીઝએ માર્ગોની તત્કાળ મરામતની માંગણી કરી છે. સામખિયાળીથી […]

થરાદ-ધાનેરા હાઈવે પર કાર અને ટ્રક-ટ્રેલર વચ્ચે અકસ્માતમાં પાંચના મોત, 3ને ઈજા

પાલનપુરઃ બનાસકાંઠામાં રવિવારની વહેલી સવારે થયેલા ગમખ્વાર અકસ્માતમાં પાંચ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. ધાનેરા – થરાદ હાઇવે પર અલ્ટો કાર અને ટ્રક-ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતા 5 લોકોનાં મોત નિપજ્યા હતા. જેમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે અને બે લોકોના સારવાર દરમિયાન મોત ધાનેરા તેમજ થરાદ પંથકના વિસ્તારમાં શોકનો માહોલ ફેલાયો છે.  આ અકસ્માતમાં 3 વ્યક્તિઓને ઈજા થતાં […]

ડીસા-રાધનપુર હાઈવે પર છકડો રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત, બેનાં મોત

પાલનપુરઃ  બનાસકાંઠા જિલ્લામાં  ગત મોડી સાંજે ડીસા રાધનપુર નેશનલ હાઈવે  પર આવેલા ભીલડી ગામ પાસે અકસ્માત  સર્જાયો હતો. છકડો રિક્ષા અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં સાસુ-વહુનું ઘટનાસ્થળે કરુણ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય 13 લોકોને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસે ઘટના સ્થળે દોડી જઈને અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ […]

દહેગામ-નરોડા હાઈવે પર ડમ્પરે ટક્કર મારતા એક્ટિવા પર સવાર બે મિત્રોના મોત

ગાંધીનગરઃ દહેગામ નરોડા હાઇવે રોડ વડોદરા પાટિયા પાસે બુધવારે રાત્રિના સમયે બર્થડે પાર્ટી ઊજવવા માટે ત્રણ મિત્રો એક્ટિવા પર જઈ રહ્યા હતા. ત્યારે પાછળથી ડમ્પરના ચાલકે એક્ટિવાને ટક્કર મારતાં એક મિત્રનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.  જ્યારે જેનો બર્થ ડે હતો તે મિત્રનું ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું તેમજ ત્રીજા મિત્રને […]

ઉત્તરપ્રદેશઃ શાહજહાંપુર-દિલ્હી હાઈવે પરનો કોલાઘાય બ્રિજ થયો ધરાશાયી, મોટી દુર્ઘટના ટળી

લખનૌઃ ઉત્તર પ્રદેશના શાહજહાંપુરને દિલ્હીથી જોડતા હાઈવે પર સ્થિત કોલાઘાટ બ્રિજ તૂટી પડ્યો હોવાનું જાણવા મળે છે. જલાલાબાદ પોલીસ સ્ટેશન પાસે રામગંગા કોલાઘાટ પુલનો એક ભાગ તૂટીને નીચે પડ્યો હતો. આ અકસ્માતમાં સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી. અકસ્માત સમયે એક કાર પુલ પરથી પસાર થઈ રહી હતી, જે અધવચ્ચે ફસાઈ ગઈ હતી. કારમાં […]

થરાદ હાઈ-વે પર લૂંટના ઈરાદે આવેલી ડફેર ગેન્ગના 5 શખસો ટ્રક, હથિયારો સાથે પકડાયા

પાલનપુરઃ જિલ્લાના થરાદ શહેરનો પોલીસ સ્ટાફ  રાત્રે નાઇટ પેટ્રોલીંગમાં હતો ત્યારે બાતમી મળી કે પાટણ જિલ્લાના ડફેર ગેંગના 5 શખસો હથિયારો અને લૂંટ કરવાના સાધનો સાથે થરાદ હાઇવે ઉપર ટ્રકમાં આવી રહ્યા છે. જેથી પોલીસે થરાદ-ડીસા ચાર રસ્તા પાસેથી વાહન ચેકીંગ દરમિયાન ટ્રકમાંથી પાંચ શખસોને લૂંટ કરવાના સાધનો, હથિયારો સહિત રૂ.8.05 લાખના મુદ્દામાલ સાથે ઝડપી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code